ગણિત ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ?

2) 600 મીટર અને 280 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન અનુક્રમે 90 કિ.મી./કલાક અને 54 કિ.મી./કલાક ની ઝડપે એક જ દિશામાં ચાલી રહી છે. તો પ્રથમ ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમયમાં ઓળંગશે ?

3) રૂ. 600નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. .......... થાય

4) નીચેનાં સમુહમાંથી જુદા પડતા શબ્દને ઓળખો.

5) D,G,K,N,R,…………… ?

6) 7.5% લેખે એક ૨કમનું પહેલા વર્ષનું વ્યાજ રૂ. 600 થાય છે, તો બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ....... થાય.

7) GIBE - FADE =………… જો ખાલી જગ્યા આંકડામા હોય તો તે કઈ હોઈ શકે ?

8) ૬૮, ૮૪, ૧૦૮ મીટર લંબાઈના સળિયામાંથી એક સરખી લંબાઈનો લાંબામાં લાંબો કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય?

9) એક રકમનુ 12% લેખે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ રુ.2544/- હોય તો તે રકમ શોધો.

10) સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓનાં સમુહને કેટલી રીતે બનાવી શકાય?

11) દસ વર્ષ પહેલા માણસ A ની ઉંમર, માણસ B કરતા અડધી હતી. જો હાલમાં તેમની ઉંમ૨નો ગુણોત્ત૨ 3:4 હોય, તો તેઓની હાલની ઉંમ૨નો સ૨વાળો કેટલો થાય ?

12) મોહિતની ઉમર તેના દિકરા કરતા 7 ગણી છે, 10 વર્ષ પછી તેની ઉમર 3 ગણી થઈ જશે, તો હાલમા તેના દિકરાની ઉમર કેટલી હશે ?

13) પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધો.

14) 42, 70 અને 84માં મોટામાં મોટો સામાન્ય અવયવ ............... છે.

15) 400 રૂપિયાની વસ્તુ 10 % વળતરથી વેપારી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up