ગણિત ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો 501 થી 700 તમામ નંબર લખવામા આવે, તો અંક 6 કેટલી વાર આવશે ?

2) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ... ઉપજે.

3) 121x2 - 196y2 = ..................

4) 440 મીટર લંબાઈની એક ટ્રેન 66 કિ.મી./કલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન 660 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે ?

5) એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિ.મી./કલાક છે. આ હોડી 126 કિ.મી. અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિ.મી. અંતર નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો.

6) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ........................ છે?

7) 400 સ્કુના પેકેટમાં 120 સ્ક્રૂ ખામીવાળા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના ........... છે.

8) કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ?

9) એક ટ્રેન સુરતથી સવારે 8 વાગ્યે 50 કિ.મી./કલાક ની ઝડપે રવાના થાય છે. જ્યારે બીજી ટ્રેન અમદાવાદથી સવારે 11 વાગ્યે 70 કિ.મી./કલાક ની ઝડપે રવાના થાય છે. તો આ બંને ટ્રેન કયારે ભેગી થશે જો સુરતથી અમદાવાદનું અંતર 390 km હોય.

10) 500ના 40% નાં 8% બરાબર કેટલા થાય?

11) બે પાસાં ફેંકતા 8 આંક આવે તેની સંભાવના કેટલી ?

12) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50% નો વધારો થાય તો x % ..............

13) સાદુ રૂપ આપો :

(-9) + (-6) - (-3) = …………?

14) જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય, તો રવિવાર ક્યારે આવશે ?

15) લીપ વર્ષમાં 53 ગુરૂવાર હોય તેની સંભાવના = .............


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up