ગણિત ટેસ્ટ 27

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) (0.04)-1.5 = ...................

2) ખેલાડી માટે ટીમ શબ્દ વપરાય તો સૈનિક માટે ……………. શબ્દ વપરાય?

3) A ની કાર્યક્ષમતા B ની કાર્યક્ષમતા કરતાં 50% (એટલે કે અડધી) છે. જો તેઓ સાથે મળી કોઈ કાર્ય 17 દિવસમાં કરતાં હોય તો A એકલો તે કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?

4) 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ–સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યકિત ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં ૫સા૨ કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

5) 1 થી 50 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય?

6) 105 x (-90) x (-17) x (0) x (-10) ની કિંમત કેટલી શોઘો ?

7) ચોક્કસ સંબંધ ધરાવતી સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા શોધો.

8) રુ.50000નું 8% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રુ.28000 થાય?

9) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પડતર કિંમત રૂ ............. હોવી જોઈએ.

10) મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને ૨. મહેનતાણું મળે.

11) રુ.400 ની પડતર કિમતની ઘડિયાળ ઉપર છપેલી કિમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે?

12) 400 m અને 140 m લંબાઈની બે ટ્રેન અનુક્રમે 38 કિ.મી./કલાક અને 16 કિ.મી./કલાક ની ઝડપે એકબીજાની વિરૂદ્ધ દિશામાં ચાલી રહી છે. તો એકબીજાને કેટલા સમયમાં ઓળંગશે?

13) નળ A અને B કોઈ ટાંકીને અનુક્રમે ૧૦ અને ૧૨ કલાકમાં ભરે છે. જ્યારે નળ C ટાંકીને ખાલી કરે છે. જો ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ૩૦ કલાકમાં ભરાય છે. તો માત્ર નળ C દ્વારા ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

14) જો હાથી= કીડી હોય અને કીડી= ભેંસ હોય તો વાંદરો= પતંગિયુ હોય અને મનુષ્ય= વાઘ હોય અને ચામચીડિયુ= ફુલ હોય તો ફુલ સુંઘનાર કોણ?

15) ૪૦ માણસોને કાર્ય કરતાં ૧૮ દિવસ લાગે છે, ૮ દિવસ કાર્ય કર્યા બાદ બીજા ૧૦ માણસો તેમની સાથે જોડાય છે, તો બાકી રહેલ કાર્ય પૂર્ણ કરતાં કેટલા દિવસ લાગે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up