ગણિત ટેસ્ટ 28

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

2) એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના ૨ન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા ?

3) 280. ........... ના 80% ખાલી જગાના સ્થાને અંક મૂકો.

4) 3285 માં 2 ની સ્થાનકિંમત અને 5 ની સ્થાનકિંમતનો તફાવત કેટલો થાય ?

5) એક હોસ્ટેલમાં ૧૨૦ વિદ્યાર્થીઓને ૧૨૦ ગ્રામ રોજનો ખોરાક આપતા, માત્ર ૪૫ દિવસ ચાલે તેટલો જથ્થો છે. જો વધારાના ૩૦ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જોડાય તથા અનાજનો જથ્થો ૩૦ દિવસ ચલાવવો હોય, તો દરેક વિદ્યાર્થીને કેટલો ખોરાક રોજનો આપવો પડશે ?

6) B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દિકરી છે. તો A નો B સાથે શું સંબંધ શું છે?

7) 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ ?

8) 7, 10, 8, 11, 9, 12,_____કયૉ ક્રમ આવશે ?

9) ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ?

10) એક વેપારીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપારીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂ .......... કિંમતે ખરીદી હોય.

11) 0, 7, 26, 63..........?

12) 8%ના દરે કેટલા રકમનુ પાંચ વર્ષનુ સાદુ વ્યાજ એઉ.1800 થાય?

13) બે પાસા ફેંકતાં 8 આંક આવે તેની સંભાવના કેટલી ?

14) 8 નંગ પાઈપ એક ટાંકીને 2 કલાક 40 મિનિટમાં 'ભરી શકે છે. જો તે જ પ્રકારના માત્ર 5 નળનો ઉપયોગ કરવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે ?

15) એક ટેબલની કિમત એક ખુરશીની કિમત કરતા બમણી છે. ચાર ખુરશી અને એક ટેબલની કુલ કિમત રુ.1800 છે તો ખુરશીની કિમત કઈ હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up