ગણિત ટેસ્ટ 30

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 8 કેળાની વેચાણ કિમત 9 કેળાની મુળ કિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય?

2) માહિતીમાં એક પણ બહુલક ન હોય તેવું બની શકે ?

3) એક કિમીની રેસમાં A એ B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો ?

4) અક્ષય મોબાઈલ શોપમાં સોમવા૨થી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂા. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72°નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

5) એક સમયન ટાંકીની ઊંચાઈ 25 મી. છે, તો તેમાં કેટલું પાણી સમાય ?

6) એક રકમના 25% ના 25% = 25 હોય તો તે રકમ કેટલી?

7) રૂા. 350માં ખરીદેલ એક ખુરશી રૂા 371માં વેચતા કેટલા ટકા નફો થાય ?

8) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.

9) રુ.30000/- નું 10% લેખે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલા રુપિયા થાય?

10) દસ લાખ એટલે કેટલા મિલ્યન ?

11) એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો.

12) 1 વાર (yard) ................ મીટર

13) 5% લેખે રૂા. 5000 નું બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા ............... થાય.

14) 32 x 12 x 13 = ?

15) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up