ગણિત ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સાદા વ્યાજે રૂ......... ની 5% ના દરે 8 માસની રાશી રૂ. 930 થાય .

2) 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કર્યો હશે.

3) એક ટ્રેન 10 km અંત૨ 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

4) 40 બાળકોની લાઈનમા મોહન જમણી બાજુથી 14 મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી કયા ક્રમે હશે ?

5) એક શહેરની વસ્તી વર્ષે 5% વધે છે જો હાલની વસ્તી 8820 હોય તો એક વર્ષ પહેલાની કેટલી હશે ?

6) કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવા૨ની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવા૨ની સરાસરી હાજરી 31 છે. તો શનિવા૨ની હાજ૨ી કેટલી ?

7) એક સજજન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફ૨જન મળે એ રીતે સફ૨જન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફ૨જનમાંથી દરેકને 2 સફ૨જન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

8) 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ ?

9) નીચે આપેલા વિકલ્પો પૈકી બધાથી કયું અલગ પડે છે?

10) એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

11) 8 પેનની વેચાણ કિમત 12 પેનની મુળ કિમત જેટલી રાખવામા આવે, તો કેટલા ટકા નફો થાય?

12) 1 ઘનમીટર બરાબર કેટલા લિટર?

13) 3463x 295-18611 =............+5883

14) અમિત પુર્વ તરફ 30 મીટર ચાલે છે. પછી ડાબે વળી 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામા હશે?

15) વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr 15 mm માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંત૨ 60 km/hrની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up