ગણિત ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

2) 0.1 અને 0.001નો ગુણોત્ત૨ મધ્યક શોધો.

3) 5 : 36 :: 6 : ......... ?

4) એક કામદારની મજુરી પહેલા 10% વધે છે અને પછી 5% ઘટે છે. તો, તેની મુળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે?

5) A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પુરુ કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પુરુ કરે છે. A ને મહેનતાણાં પેટે 1,500 રૂા. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?

6) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.

112, 122, 132, 152, 30

7) વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે?

8) પાંચ અંકની મોટામાં મોટી પુર્ણવર્ગ સંખ્યા કઈ?

9) 32 * 48 / 6 + 23 * 8 / 4 - 22 નું સાદુરૂપ આપો.

10) એક વર્તુળ મેદાનનું ક્ષેત્રફળ 3850 ચો.મી છે. તેનો વ્યાસ કેટલો થાય ?

11) જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ.......એકમ થાય.

12) ચાર અંકની મોટામાં મોટી સંખ્યા જણાવો કે જેને ૬૯ વડે નિ:શેષ ભાગી શકાય?

13) ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ?

14) એક વ્યક્તિ પાસે 1, 5, 10 ની નોટ સરખા પ્રમાણમાં છે. આ નોટોની કુલ કિંમત 192 થાય તો તે વ્યક્તિ પાસે કુલ કેટલી નોટ છે?

15) 5201 માં એક એવી સંખ્યા ઉમેરો કે જેને ઉમેર્યા પછે કુલ સંખ્યાઓને 180 વડે ભાગી શકાય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up