2024 Current Affairs Test no- 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ?
2) તાજેતરમાં ક્યાં દેશે એશિયન પોસ્ટલ યુનિયન નું નેતૃત્વ સાંભળ્યું છે?
3) નીચેનામાંથી તાજેતરમાં સમાય “ ૫હેલ 'થ્રી ગોજમ' (Three Gorges) ડેમ કયા દેશમાં આવેલો છે ?
4) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાંથી COVID-19ના મળી આવેલા 13.1,617,2 વેરિયન્ટને ........ અને B1,6171 વેરિયેન્ટને ....... નામ આપ્યું છે.

5) તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
6) નીચેનામાંથી મહાસાગરો અને વાતાવરણનાં સર્વેક્ષણ માટે નાસા (NASA) દ્વારા છોડવામાં આવેલ ઉપગ્રહનું નામ શું છે?
7) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું છે ?
8) નીચેનામાંથી કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
9) ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નીચેનામાંથી કોની શરૂઆત કરવામાં આવેલ છે?
10) નીચેનામાંથી "ગાંધીવાદી કર્મશીલ" તરીકે કોને ઓળખવામાં આવે છે?
11) તાજેતરમાં ગૃહ મંત્રાલયે લદાખમાં કેટલા નવા જિલ્લાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી?
12) તાજેતરમાં Digital India અંતર્ગત શરૂ થયેલ e-Prosecution પોર્ટલના ઉપયોગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે ?
13) હાલની G-20 ની અધ્યક્ષતા ભારતે કરી છે. તો આવનારી G-20 ૨૦૨૪ ની અધ્યક્ષતા કોણ કરશે?
14) તાજેતરમાં કઈ ઇ-કોમર્સ કંપનીએ તેના પ્લેટફોર્મ પર હોટલ બુકિંગ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે ?
15) ગુજરાતમાં સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ સ્થાપીત કરેલ છે?
16) તાજેતરમાં નીચેનામાંથી કઈ જગ્યાએ PM મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું છે?
17) ક્વાડ ચાર દેશોનો સમૂહ છે તે ?

18) તાજેતરમં ચર્ચીત "કલર્સ ઓફ ડિવોશન" નામની પુસ્તક કોના દ્વારા લખવામાં આવી?
19) ગાંધી જયંતિનાં ક્યાં અવસરે આંતરરાષ્ટ્રીય સંહિષ્ણુતા વર્ષ જાહેર કરાયેલ છે?
20) તાજેતરમાં ભારતના વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
21) નીચેનામાંથી મુથૈયા મુરલીધરન પછી ૫૦૦ ટેસ્ટ વિકેટ ઝડપનાર બીજો સૌથી ઝડપી બોલર કોણ બન્યો છે?
22) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવ્યુ ?
23) તાજેતરમાં ‘ગોલ્ડન પીકોક પર્યાવરણ મેનેજમેન્ટ પુરસ્કાર 2023’ કોણે જીત્યો છે?
24) તાજેતરમાં ટાટા સન્સ ના ચેરમેન એન ચંદ્રશેખરન ને કયા દેશના સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
25) પી.એમ. મોદી સરકાર દ્વારા કઈ જગ્યાએ "શૈક્ષીણીક સંકુલ" નાં પહેલા ચરણનું ઉદ્દઘટન કર્યુ છે?
26) તાજેતરમાં Ashok Leyland ના નવા MD & CEO કોણ બન્યું છે?
27) નીચેનામાંથી ભારતનાં પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા?
28) ભારતમાં દર વર્ષે “ગુરૂપૂર્ણિમાં' તરીકે કયો દિવસ ઉજવાય છે?
29) 10મી વાઈબ્રન્ટ ગુજરાત 2024નો વિષય (થીમ)......
30) નીચેનામાંથી ગુજરાત ફૂલોની ખેતીમાં ભારતમાં કેટલામાં ક્રમે છે?
31) તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતું, તે ક્યાં આવેલું છે?
32) તાજેતરમાં "નામોડિક એલિફન્ટ" નામનું યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં રાજ્ય વચ્ચે કરવામાં આવ્યુ હતું?
33) નીચેનામાંથી “વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ” તરીકે કર્યો દિવસ ઉજવાય છે?
34) તાજેતરમાં બંડારૂ વિલ્સનબાબુ કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે ?
35) તાજેતરમાં Exchanger India ના MD કોણ બન્યું છે ?
36) જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ?

37) તાજેતરમાં બ્રિટિશ રાષ્ટ્રીય પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોણે જીત્યો છે ?
38) "રગબી વિશ્વ કપ" નું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે?
39) તાજેતરમાં તેલંગાણા રાજ્યના રાજયપાલ તરીકેનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો?
40) તાજેતરમાં ચર્ચામાં રહેલા બન્ની ઘાસના મેદાનો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા છે ?

41) તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ '3D પોસ્ટ ઓફિસ" નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ?
42) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડિફેન્સ ટેકનોલોજીમાં ઈનોવેશનને વેગ આપવા માટે Defconnect 2024માં કઈ યોજના લૉન્ચ કરી ?
43) 19 થી 21 મે સુધી 49માં G-7 શિખર સમ્મેલન 2023નું આયોજન ક્યાં થયું ?
44) તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની “વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ' ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમનું નામ જણાવો.
45) તાજેતરમાં કયા દેશે બહુરાષ્ટ્રીય સંયુક્ત કવાયત 'ખાન ક્વેસ્ટ 2024'ની 21મી આવૃત્તિનું આયોજન કર્યું હતું?
46) PM મોદી કઈ જગ્યાએ 17મી ભારતીય સહકારી કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે ?
47) તાજેતરમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

48) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરાઈ?
49) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ પ્રથમ ISO 27001 : 2022 સર્ટિફિકેશન મેળવ્યું?
50) તાજેતરમાં ભારતમાં ક્યાં રાજ્યમાં પહેલીવાર તિબેટીયન બ્રાઉન રીંછ જોવા મળ્યુ હતું?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up