2024 Current Affairs Test no- 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં પ્રધાનમંત્રી ૮ ફેબ્રુઆરીએ શ્રીલ પ્રભુપાદજીની કેટલામી જયંતિ નિમિત્તે કાર્યક્રમ સંબોધિત કરી હતી?
2) તાજેતરમાં નીચેનામાંથી TATA મહિલા પ્રીમિયમ લીગ (WPL) 2024 કોણે જીતી છે?
3) તા. ૩૧-૦૫-૨૦૨૪ ને નીચેનામાંથી ક્યાં દિવસ તરીકે મનાવવામાં આવે છે?
4) નીચેનામાંથી NASA એ ક્યાં હાઈડ્રોજન સાઈનાઈડ શોધ્યુ છે?
5) તાજેતરમાં દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં વિશ્વ રેકોર્ડનું અભિયાન હાથ ધરાયું છે, આ અભિયાનનું નામ જણાવો.

6) તાજેતરમાં કઈ ભારતીય મહિલાને UN ના change Maker એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા છે ?
7) તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે ક્યાં ‘શિંકુ લા ટનલ’ ના નિર્માણ માટે મંજૂરી આપી છે?
8) નીચેનામાંથી કયું શહેર 2025માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સની 25મી આવૃત્તિનું આયોજન કરશે?
9) ઈન્ટર નેશનલ મેરીટાઈમ ઓર્ગોનાઈઝેશન કે જે હાલમાં સમાચારમાં હતુ તેનુ મૂળ મથક કઈ જગ્યાએ આવેલ છે ?
10) તાજેતરમાં ભારતે કયા દિવસના રોજ પ્રથમ “રાષ્ટ્રીય અવકાશ દિવસ'ની ઉજવણી કરી હતી?
11) ધ હેમિસ ફેસ્ટિવલ (The Hemis Festival) કયા દેવતાની જન્મજયંતિના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
12) નીચેનામાંથી વિશ્વ બાસ્કેટબોલ કયા દિવસે મનાવવામાં આવે છે ?
13) તાજેતરમાં ક્યાં દેશે "એક્સલેન્સ ઈન લિડરશીપ ઈન ફેમીલી પ્લાનીંગ એવોર્ડ" જીત્યો?
14) ઘરગથ્થુ અને વ્યાપારી એકમોમાંથી ઈ-વેસ્ટને અલગ કરવા તથા તેનો વિકાસ કરવાના હેતુથી કયા સ્થળે ભારતનું પ્રથમ ઈ-વેસ્ટ કિલનિક શરૂ કરવામાં આવ્યું છે ?
15) વર્તમાનમાં ગીરમાં કુલ સિંહની સંખ્યા કેટલી છે ?

16) તાજેતરમાં ચર્ચીત ‘મૈત્રી કવાયત” નું આયોજન ક્યાં બે દેશ વચ્ચ કરવામાં આવ્યુ હતુ?
17) હાલમાં "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાન" (PMGKAY) કેટલા વર્ષ માટે લંબાવવામાં આવી?
18) "જાડેરી નમકટ્ટી" શું છે?
19) તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા ‘સ્માઇલ યોજના’ શરૂ કરવામાં આવી છે ?
20) તાજેતરમાં ભારત અને બ્રજિલ વચ્ચે પ્રથમ 2+2 રક્ષા મંત્રીસ્તરીય સંવાદનું આયોજન ક્યાં થયું?
21) જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રાઈમ મિનિસ્ટાર એવોર્ડ્સ માટેની યોજના ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી હતી?
22) ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન-૨૦૨૪' ક્યાં સ્થળે શરૂ થઈ છે?
23) તાજેતરમાં “અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024” ક્યાં યોજાઈ હતી?
24) નીચેનામાંથી “વિશ્વ સાપ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?
25) ફ્લાઈંગ ક્વીરલ નીચે પૈકી ક્યાં રાજ્યમાં જોવા મળે છે?
26) તાજેતરમાં જાપાનના ટોક્યો શહેરમાં આયોજિત ભારત અને જાપાન વચ્ચે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભારતના કયા બે મંત્રીએ ભાગ લીધો ?
27) નીચેનામાંથી ઓસ્ટ્રેલીયન ઓપન - ૨૦૨૪ માં મેન્સ સિંગલ્સ વિજેતા કોણ બન્યુ છે?
28) તાજેતરમાં ભારત અને કયા દેશે ગુજરાત લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)' વિકસાવવા માટે ભાગીદારી કરી છે.
29) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘રૂફટોપ સોલર યોજના’ નો સમયગાળો ક્યાં સુધી વધાર્યો છે ?
30) પ્રાકૃત્તિક ખેતીની પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
31) ભારતનો પ્રથમ એવો આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?
32) હાલમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું કેટલામું સંસ્કરણનું આયોજન થયુ હતું?
33) નીચેનામાંથી અમેરીકાનાં નવા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પનાં પક્ષનું નામ જણાવો.
34) કયો દેશ વર્ષ 2034માં વિન્ટર ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમનું આયોજન કરશે?
35) તાજેતરમાં ક્યા બે દેશ વચ્ચે બીજી સાયક્લોન એક્સરસાઈઝનું આયોજન કરાયું?
36) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક, 2022માં પ્રથમ સ્થાને ક્યો દેશ છે ?

37) તાજેતરમાં બ્રિટિશ રાષ્ટ્રીય પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોણે જીત્યો છે ?
38) તાજેતરમાં ત્રીજી G20 વ્યાપાર અને રોકાણ કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં થયું છે ?
39) પ્રથમ "વિશ્વ મૃદા દિવસ" ની ઉજવણી ક્યાં વર્ષે કરવામાં આવી?
40) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'NOMADIC ELEPHANT' નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી?
41) 2030 વિન્ટર ઓલિમ્પિક માટે યજમાન તરીકે કયા દેશનું નામ જાહેર કરવામાં આવ્યું છે?
42) તાજેતરમાં નીચેનામાંથી કઈ જગ્યાએ ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ફ્રી બસ યાત્રાની ઘોષણા કરવામાં આવી છે ?
43) SCO નું 23મુ શિખર સમ્મલેનનું આયોજન કયા દેશની અધ્યક્ષતામાં થશે ?
44) લોકસભા – ૨૦૨૪ માં ગુજરાતનું પ્રતિનિધિ કરનાર સાંસદની સંખ્યા કેટલી છે?
45) ભારતમાં ગીધોના સંરક્ષણ માટે નો 'વલ્ચર એકશન પ્લાન' (VAP) કયા સમય માટે જાહેર કરવામાં આવ્યો છે ?
46) તાજેતરમાં કયા ભારતીયને ગ્રીન ઓસ્કાર તરીકે જાણીતો ‘વ્હીટલી ગોલ્ડ એવોર્ડ 2024' મળ્યો છે ?
47) ફેબ્રુઆરી 2024માં કઝાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે?
48) તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત કવાયત આવેરિન કર્યા યોજાઈ હતી ?

49) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘મૂનલાઇટિંગ’ કયા ક્ષેત્ર સાથે સંબધ ધરાવે છે ?
50) ગુજરાતમાં ૬૯ માં વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે કઈ જગ્યાએ દોડનું આયોજન કરવામાં આવ્યુ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up