Computer Full Mock Test 2025

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS-DOSમાં એક ડિરેકટરીમાંથી બીજી ડિરેકટરીમાં જવા કયો કમાંડ છે ?

2) કમ્પ્યૂટર બંધ કરીએ ત્યારે રેમમાં એકિટવ પ્રોગ્રામ નાબૂદ થાય છે. જો તે RAM નો ડેટા હાર્ડડિસ્ક પર સેવ થાય અને ફરી ગમે ત્યારે કમ્પ્યૂટર ચાલુ કરીએ એટલે પ્રોગ્રામ જેમ નો તેમ ચાલુ સ્થિતિમાં મળે તે માટે કયો વિકલ્પ છે ?

3) ભૂલથી ડિલીટ થઈ ગયેલ ફાઈલને પુનઃ પ્રાપ્ત કરવા માટે કયા આઈકોનનો ઉપયોગ થશે ?

4) સિલેકટ કરેલ ફોલ્ડરને ડિલીટ કરતાં શું ડીલીટ થશે ?

5) કમ્પ્યૂટર ચાલુ કરીએ ત્યારે કઈ પ્રક્રિયા વડે દરેક હાર્ડવેર ચેક થાય છે ?

6) જે વિન્ડોમાં દેખાતી માહિતી એક જ સ્ક્રિન (પડદા)માં સમાઈ જતી હોય તો તેમાં શું જોવા ન મળે ?

7) DOS નું પૂરુંનામ શું છે ?

8) વિન્ડોઝ એકસ્પ્લોરર માં નવું ફોલ્ડર મેનુંબારથી બનાવવા કયા મેનુનો ઉપયોગ થશે ?

9) MS-DOSમાં ડિરેકટરી (ફોલ્ટર) કોપી કરવા માટે કયો કમાંડ વપરાય છે ?

10) નીચેનામાંથી ફાઈલ/ફોલ્ડરનો કયો વ્યૂ તમારી ફાઈલની વિસ્તૃત જાણકારી જેમ કે, નામ, પ્રકાર, કદ (સાઈઝ), અને છેલ્લે કરેલ મોડિફીકેશનની તારીખ વિગેરે જણાવે છે ?

11) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

12) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

13) Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?

14) MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?

15) MS word 2007 ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

16) Ctrl + V શા માટે વપરાય છે ?

17) MS-word 2013 માં ડોકયુમેન્ટની information જોવા કયા મેનુ પર કિલક કરશો ?

18) MS-word માં સીધા જ સ્કેનર કે કેમેરા માંથી પિકચર દાખલ કરવા કયો કમાંડ વપરાય ?

19) MS-word માં કોઈ આકૃતિને નામ આપવા માટે કયો વિકલ્પ વપરાય છે?

20) MS word 2013 માં ઈન્સર્ટ કરેલ ટેબલની તમામ કોલમની પહોળાઈ એકસરખી કરવા માટે કયો વિકલ્પ છે ?

21) ISDN નું પૂર્ણનામ શું છે ?

22) ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.

23) ડોમેઈન નેમ નો આધાર શેના પર હોય છે ?

24) ઈ–મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે ?

25) નીચેનામાંથી કયું ઈન્ટરનેટ કનેકશન કાયમી પ્રકારનું છે ?

26) ઈ–મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી કઈ નિશાની મૂકવામાં આવે છે ?

27) ઈન્ટરનેટમાં દરેક વેબ સાઈટના એડ્રેસને એક યુનિક IP એડ્રેસ આપવામાં આવે છે. તે બન્ને વચ્ચે કન્વર્ઝન કરવા કયો પ્રોટોકોલ છે ?

28) નીચેનામાંથી કઈ સંસ્થાઓ ઈ–મેઈલ સેવા પૂરી પાડે છે ?

29) વાઈ–ફાઈના ધારાધોરણ 802.11a માં સંકેતો પહોંચવાની મહત્તમ અંતર મર્યાદા કેટલી છે ?

30) વેબસાઈટના નામને શું કહેવાય છે ?

31) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

32) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

33) BIOS નું પૂર્ણ નામ શું છે ?

34) MICR નું પૂરુંનામ .......... છે.

35) OCR નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ?

36) IC નું પૂરું નામ ...... છે.

37) કમ્પ્યૂટર સ્ક્રીનના રિઝોલ્યુશનને શેમાં મપાય છે ?

38) કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે ?

39) નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ નથી ?

40) કઈ કી ''કોમ્બીનેશન કી'' તરીકે ઓળખાય છે ?

41) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
42) પ્રથમ કોમ્પ્યુટર ભાષા જણાવો?
43) પ્રથમ પેઢીમાં ક્યાં સ્વિચીંગ ડીવાઈઝ ઉપયોગમાં લેવામાં આવતું હતું?
44) રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે ?

45) ચાર્લ્સ બેબેજ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતું?
46) ક્યું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યુ હતું?
47) બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?

48) ભારતમાં જોવા મળેલ પ્રથમ વાઈરસ ક્યો હતો?
49) હોસ્પિટલમાં ECG અને ડાયાલિસીસ માટે ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે?
50) ‘બ્લોગ’નો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ?

51) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

52) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

53) એકસેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?

54) એકસેલમાં એક કરતાં વધારે સેલ સિલેકટ કરવા કઈ કી દબાવી રાખવી જરૂરી છે ?

55) એકસેલમાં અલગ અલગ ટૂલબાર સ્ક્રીન પર દર્શાવવા કયા મેનુમાં જશો ?

56) એકસેલમાં પ્રથમ Cell નું એડ્રેસ શું છે ?

57) એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?

58) એકસેલમાં કોલમની હાઈટ અને વિદ્ઘ વધારવા કયા મેનુમા જશો ?

59) એકસેલમાં નંબરની હારમાળા આપમેળે લાવવા કયો વિકલ્પ છે ?

60) એકસેલમાં નવી શીટ પર ગ્રાફ તૈયાર કરવા કર્યો ઓપ્શન છે ?

61) IIT મદ્રાસના પ્રોજેકટ શકિત અંતર્ગત વિકસેલા પ્રથમ સ્વદેશી પ્રોસેસરનું નામ શું છે ?

62) સ્લાઈડ પર આવેલા ત્રુટક લાઈન વાળા બોકસને શું કહે છે ?

63) TBI નું પુણનામ શું છે ?

64) પાવરપોઈન્ટની સ્લાઈડમાં માહિતી, ચિત્રો, અવાજ વગેરે જરૂરીયાત મુજબ મેન્યુઅલી દાખલ કરવા સ્લાઈડનો કયો લેઆઉટ પસંદ કરશો ?

65) પાવરપોઈન્ટ મુખ્યત્વે કયા કાર્ય માટે વપરાય છે ?

66) પાવરપોઈન્ટમાં તૈયાર સ્લાઈડ ડિઝાઈન ને શું કહેવાય છે ?

67) પાવરપોઈન્ટમાં સ્લાઈડ ને અલગ અલગ રંગો તથા ચિત્રો વાળા રૂપે જોવા માટે કયો કમાંડ ઉપયોગ થશે ?

68) પાવરપોઈન્ટમાં સ્લાઈડશો વખતે એક સ્લાઈડમાંથી બીજી સ્લાઈડમાં જવાની ક્રિયાને શું કહે છે ?

69) પાવરપોઈન્ટમાં નવું પ્રેઝન્ટેશન બનાવવા માટેની શોટર્કટ કી. ........ છે.

70) પાવરપોઈન્ટમાં Page Setup કયા મેનુમાં આવે છે ?

71) નેટવર્કમાં બેન્ડવીથ કેટલા પ્રકારની હોય છે ?

72) સૌથી ઝડપી Data transfer કયા પોર્ટમાં થાય ?

73) કયા વાયરમાં સૌથી ઝડપી નેટવર્ક સુવિધા મળે ?

74) નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઈસ કયું છે ?

75) ડેટાને અપલોડ–ડાઉનલોડ કરવા માટે કયો પ્રોટોકોલ વપરાશે ?

76) ટ્વીસ્ટેડ પેર કેબલમાં કેટલા વાયર હોય છે ?

77) નેટવર્ક વડે શું Share કરી શકાય છે ?

78) CANનું પૂર્ણ નામ શું છે ?

79) શરૂઆતમાં ARPA નેટમાં કેટલા નેટવર્ક એડ્રેસ આપી શકાયા હતા ?

80) નીચેનામાંથી અયોગ્ય પૂર્ણનામ જણાવો.

81) નીચેનામાંથી કયું ડેટાબેઝનું ઘટક છે ?

82) કમ્પ્યૂટર કયા બે અંકો ને ઓળખે છે ?

83) Bit એ કયા બે શબ્દોનું ટૂંકુરૂપ છે ?

84) કમ્પ્યૂટરમાં વપરાતી JPEG ફાઈલનું પૂરુંનામ જણાવો.

85) PDF નું પૂરુંનામ શું છે ?

86) કઈ મેમરી વોલેટાઈલ મેમરી છે ?

87) બાયનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?

88) CD/DVD માં કઈ ઢબથી ડેટા સંગ્રહ થાય છે ?

89) ''ઓકટલ' સંખ્યા પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?

90) CD−R ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

91) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

92) કયો સોફટવેર Database Management નું કાર્ય કરે છે?

93) C++ ભાષા કોણે વિકસાવી હતી ?

94) નીચેનામાંથી કયુ અલગ પડે છે ?

95) MS office માં કયા સોફટવેરનો સમાવેશ થતો નથી ?

96) નીચેનામાંથી કયો સોફટવેર Desktop Publishing Software નથી ?

97) LISP નું પૂરું નામ શું છે ?

98) કમ્પ્યૂટર વાઈરસ શું છે ?

99) કમ્પ્યૂટર ઓપરેટીંગ સિસ્ટમમાં વિન્ડો, તેના મેનુ અને વિવિધ બટન્સ વગેરે તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ?

100) FORTRAN ભાષા કોણે વિકસાવી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up