પોલીસ કોન્સ્ટેબલ માટે "સાંસ્કૃતિક વારસો" ટેસ્ટ 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.

2) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે.

3) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી?

4) કાઠી સમુ (Kathi Samu)…………… રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે.

5) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી.

6) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા?

7) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી?

8) નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી?

9) ગુજરાતનું મોઢેરાનું સૂર્યમંદિર ……………….. શૈલીમાં બાંધવામાં આવ્યું છે.

10) નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે ?

11) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે?

12) ભારતની પારંપારિક ક્ષેત્રિય સાડીઓ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

13) 1485 માં માતા ભવાનીની વાવ ........

14) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.

1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

15) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિંગ ભરતકામ માટે જાણીતું છે ?

16) ઓડિશાની પરંપરાગત ચિત્રકારીને શું કહેવામા આવે છે ?

17) ચેન્નાઈના મ્યુઝીયમમાં નીચેના પૈકી કયું / કયા શિલ્પ સચવાયેલા છે?

18) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ?

19) “પાસોવર”, “પેન્ટીકોસ્ટ”', 'રોશ હાશના', 'સબ્બથ' કયા ધર્મના પ્રમુખ તહેવારો છે?

20) ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે ?

21) કયા નૃત્યમાં પ્રયોગ થતાં છંદ સંસ્કૃત નાટક “ગીત ગોવિંદમ” માંથી લેવામાં આવ્યા છે?

22) ગુજરાતમાં કયું નૃત્ય મુખ્યત્વે ભરવાડ જનજાતિ કરે છે જેનો મૂળ વિચાર ઘેટાંની લડાઈમાં છે ?

23) ગાય ગોહરીનો મેળો કયારે ભરાય છે?

24) નીચેના પૈકી કઈ વ્યક્તિએ દાદરા અને નગર હવેલીની મુક્તિ માટે આગવી રીતે કામ કર્યું હતું?

I. કમળાબેન પંડ્યા
II. શ્રી ભીખુભાઈ પંડયા
III. નાના કાજરેકર

25) નૃત્યમાં જુગલબંધી ………………નું મુખ્ય આકર્ષણ છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up