પોલીસ કોન્સ્ટેબલ માટે "સાંસ્કૃતિક વારસો" ટેસ્ટ 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સાચો વિકલ્પ જણાવો.

1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.

2) નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી?
3) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ધ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (Tappa) સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

4) અમીર ખુસરો સંબંધમાં નીચેના વાક્યો ચકાસોઃ

1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.

5) વારલી (Wardi) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

6) “કચ્છ અજરખ" (Kutch Ajrakh) ને હાલમાં GI Tag (Geographical Indication) મળેલ છે. “કચ્છ અજરખ” કઈ બાબત સાથે સંકળાયેલ છે?
7) માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.
8) અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

9) સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?
10) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
11) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

12) નીચેનામાંથી કોના દરબારમાં અબ્દલ સમદ તથા મીર સૈયદ અલી નામના બે પ્રસિધ્ધ ચિત્રકારો હતા?
13) જાપી (Jaapi), ઝોરાઈ (Xorai) અને ગામોસા (Gamosa)એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?
14) “કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?
15) "ઢોડિયા" (ધોડિયા) જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં બંને પક્ષે લગ્ન નક્કી કરાવનાર વ્યક્તિને 'વહટાળિયો' કહે છે.
2. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં વરના પિતાને કન્યાપક્ષ તરફથી દહેજ આપવામાં આવે છે.

16) ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

17) મૈસુર દશેરા ઉત્સવ અંગે નીચેના વાક્યો ચકાસો:

1. આ ઉત્સવનો વારસો વિજયનગરના સામ્રાજ્યના શાસકો પાસેથી મૈસુરના વાડિયર રાજ્યને મળેલ હતો.
2. મધ્યયુગમાં પોર્ટુગલના પ્રવાસીઓ દ્વારા તેનું વર્ણન કરેલ છે.
3. યુનેસ્કો (UNESCO) દ્વારા આ ઉત્સવને ઇનટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ટૅગ (Intangible cultural heritage tag) મળેલ છે.

18) નિચેના વિધાનો વિચારણામાં લો.

1. આપણા સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
2. આપણા સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે: 1. શ્રી 2. દીપક 3. હીંડોળ 4. મેઘ અને 5. ભૈરવી
૩. પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર” નામના ગ્રંથની રચના કરી હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે.

19) નવા વર્ષ સંબંધિત તહેવાર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?
20) વિવિધ રાજ્યો અને તેના નાટયપ્રકારની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
21) લોકગીત ‘મરસિયા' ……………….. સમયે ગવાતા ગીતનો એક પ્રકાર છે.
22) ભાંગુરિયુ ઉત્સવ - રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્વારા હોળીની શરૂઆત પહેલાં ઉજવવામાં આવે છે?
23) પ્રખ્યાત પરંપરાગત નૃત્ય “રુફ” (Ruf) અથવા 'રાઉફ' (Rauf) ………….. સાથે સંકળાયેલ છે.
24) 'લેડી ઈન મૂનલાઈટ' અને 'મધર ઈન્ડિયા' કયા ચિત્રકારની પ્રસિદ્ધ કલાકૃતિઓ છે?
25) નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો.

1. સાંઝી કળા – ઉત્તરપ્રદેશ
2. ગોંડ ચિત્રકળા –મધ્યપ્રદેશ
3. રોગન ચિત્રકળા – રાજસ્થાન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up