પોલીસ કોન્સ્ટેબલ માટે "ભુગોળ" ટેસ્ટ 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રુદ્રમાતા નદી, કે જ્યાં બંધ બંધાયેલ છે, તે …………………… ખાતે આવેલી સિંચાઈ યોજના છે.

2) કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગથી ……..

3) ઝોજીલા ઘાટ જોડે છે....................

4) ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્તાથના રથનું નામ શું છે?

5) દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં …………….. ખાતેથી ઉદ્ભવે છે.

6) નીચેનામાંથી કયો ગ્રહ તેની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં સૌથી ઓછો સમય લે છે ?

7) ઝારખંડમાં નીચેના પૈકી કયા ખનિજો મળે છે ?

1. લોખંડ
2. બોક્સાઈટ
3. અબરખ

8) ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે?

9) મહી નદીની અન્ય સહાયક નદીઓ કઈ-કઈ છે?

10) નવલખી વાવ ....................

11) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

12) ગુજરાતમાં ભેજવાળાં પાનખર જંગલો કેટલા સે.મી. કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે?

13) કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો” થી સન્માનિત કર્યા છે?

14) નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે?

15) વૌઠા કઈ બે નદીઓનું સંગમ સ્થળ છે?

16) કયા રાજ્યમાં એક પર્વત પર આશરે 863 જૈન મંદિરો આવેલાં છે?

17) નીચેના પૈકી કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી ?

18) નીચેનામાંથી કયું તત્વ ખડકોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે ?

19) શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે?

20) ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે ?

21) સાબરમતી નદી ………………ખાતેથી ઉદ્ભવે છે.

22) ગુજરાતની સૌ પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી નીચેનામાંથી કયા સ્થળે કાર્યરત છે ?

23) ગુજરાતનું કયું સ્થળ “ફ્લેમિંગો સિટી' તરીકે જાણીતું બન્યું છે ?

24) ભારતમાં પ્રથમ ખાનગી દરિયાઈ બંદર કયું છે?

25) ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up