શબ્દ ભંડોળ : શબ્દ સમુહ માટે એક શબ્દ - 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક દિવસની મુસાફરી જેટલું અંતર

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નમી જવા છતા સ્થિતિ સ્થાપક રહેવાની વૃત્તિ

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મન કે મમતા વિનાનું

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હીન કે ઊતરતા સાથે સરખાવવું તે

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાંસનું વન

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એકલા એકલા પોતાની સાથે વાત કરવી તે

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દક્ષિણ તરફનું

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોઈપણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બાણ તાકવું તે

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તીર કે કાંઠા વગરનું

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જેનું નામ લેવું પવિત્ર છે તે

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બહુ જૂનું અને નકામું

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બાણનો ભાથો

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ખેતરમાં ભાથુ લઈને જનારી ખેડૂત સ્ત્રી

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાણીની ગાડી

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આંખનો ખૂણો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up