શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"અવિધ કે હદ બહારનું"

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"શેરડીના બીજ રાખવાનો ખાડો"

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ખુલ્લા શુદ્ધ દિલનું"

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"જન્મ આપનારી"

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ"

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"બે પાંપણ મળવી કે ભેગી થવી તે"

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"કોઈપણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો"

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ખેર વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ગુંદર"

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચારે બાજુથી વિજય મેળવનાર

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"અગાઉ ન જોયું, જાણ્યું હોય એવું"

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હોલાઈ જવું તે

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પતિએ ત્યજી દીધેલી સ્ત્રી

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ગણનામાં ન લેવા જેવું"

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"માત્ર એક જ"

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"સુખ દુઃખ આદિ છંદોનું ધીરજથી સહન કરવું તે"

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદીરૂપ પદાર્થ

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઘર આગળની બાંધેલી-બારણાવાળી છૂટી જગા"

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ગુપ્ત રાખવા યોગ્ય"

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"કળા કરેલી હોય એવો મોર"

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"પોતાની જાતનું અભિમાન"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up