શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

માન માગતી કે અભિમાની સ્ત્રી

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તપ વડે પાપ ક્ષીણ કરવું તે

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અંજન વિનાનું

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ફળના નિમિત્તે કરેલું કર્મ

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

લગ્નવિધિ વખતે વર કે કનયા સાથે રહેનાર મિત્ર

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મુસાફરીનો થાક

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અરધાપરધા જ્ઞાનને કારણે વિપરીત બનેલું

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઓટ પછી બાર મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે"

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પ્રકાશથી ઝગમગતું

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આકરામાં આકરી તપસ્યા કરનાર તપસ્વી

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"જમાઉધારનું તારણ"

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

રોજિંદી ખબરો કે સમાચાર આપતું પત્ર

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સાથેનું અન્ય પાત્ર ન સાંભળે એ રીતે આડું જોઈને બોલવું તે

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઈહા-આશા કે ઇચ્છા વગરનું

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ત્રણ થાંભલાવાળું વહાણ"

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પરંપરાથીકે પૂર્વેથી સંભાળતું કે સમજાતું આવેલું

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સવારનો કુમળો તાપ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up