શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઊંચી ડોકવાળું

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જમીન પર સૂઈ આઠેય અંગથી કરેલા પ્રણામ

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"લશ્કરની મોખરાની વ્યૂહરચના"

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"બે પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત"

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઈશ્વર આગળનો ઈન્સાફનો દિવસ

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પોતાને જ નુક્સાન કરનારું

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બીજાના મત વિશે સહનશીલતા

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મરણ વખતનું ખતપત્ર

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે રમત

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચિત્ર ભૂંસાઈ જવું તે

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ગુરુ પાસેથીવ્રત, નિયમ કે મંત્ર લેવો તે

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ટચલી આંગળી

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જયાં આકાશ પૃથ્વી મળતાં દેખાય તે

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મંદિરના શિખર તરીકે મુકાતો ઘાટ

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"બંદૂકનો દારૂ રાખવાનો ડબો"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up