શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 09

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વરને પોંખતા વપરાતી વસ્તુઓ

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હૃદય જીવતું જાગતું હોવું તે

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મારું રક્ષણ કરો એવો ઉદ્ગાર

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જમા ઉધારનું તારણ

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સમાધાન ન થઈ શકે તેવું

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાણી વગરની રેતાળ જગ્યા

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ભયંકર સ્વપ્ન

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

માથે બાંધવાનો છોગાવાળો સાફો

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આગળ ચાલનાર

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અલગ-અલગ હોવું તે

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હુમલો કરીને હરાવવું તે

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલ કચરો

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દક્તર હિસાબ વગેરેનું કામ કરનાર

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કસબી બારીક વણાટની પાઘડી કે ફેંટો

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આવક અને ખર્ચનો અડસટ્ટો

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કહેલી વાતને રદ કરે તેવો સામે જવાબ

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જાદુથી લોકોની આંખને ભુલાવામાં નાખવી તે

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ગામનો ભહારવટિયો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up