શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણા

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મનને ગમે તેવું

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાણીના પ્રહાર

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મકાન બાંધવામાં પ્રથમ પથ્થર મૂકવો તે

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દેવાના તારણ માટેનું અનામત ફંડ

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ભાંગના સત્ત્વમાં બીજા વસાણાં નાખી બનાવેલો એક કેફી પદાર્થ

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બીજી વાર પરણનાર પુરુષ

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તળેટીની કે નીચાણની જમીન

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જરાપણ વિલંબ વગર

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

રોજેરોજ કામ કરનાર માણસ

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

શાબાશી બદલ આપવામાં આવતો પોશાક

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચૂલા ઉપરના ગરમ વાસણ પકડવા વપરાતું ચીંથર

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સ્વચ્છ અને સુસ્પષ્ટ

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

યાદ રાખવાનું ટપકાવી લેવા માટેની નોંધપોથી

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કેવળ ઋષિઓએ જ કરેલો પ્રયોગ

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઐતિહાસિક સંશોધન અર્થે થતું ખોદકામ

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બહાર ગામથી કે પરદેશથી આવેલું

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઘાસ ઉગાડવા રાખેલી જમીન


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up