ગુજરાત પાક્ષીક (1 જુલાઈ-2025) ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે?
2) 'મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ' હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવવાનો લક્ષ્યાંક છે?
3) 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજયભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો?
4) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10 માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે?
5) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1 થી 8 નો ડ્રોપ આઉટ રેશિયો હતો, જે ઘટીને હાલમાં ..... છે.
6) તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો?
7) તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની?
8) યોગ મહર્ષિ પતંજલિના યોગસૂત્રના કયા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપવામાં આવી છે?
9) તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલીસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટસને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે?
10) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો?
11) તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને GI ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા?
12) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી?
13) ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોરવયની વિધાર્થિનીઓને શિક્ષણની સાથે પોષણ મળે તે હેતુથી કઈ યોજના કાર્યરત છે?
14) વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો?
15) શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું અનિવાર્ય છે?
16) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એકસમાન દરે કેટલો વાર્ષિક ઘર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે?
17) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભજિલ્લાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવ્યો હતો.
18) ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું છે?
19) અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'જંગલી ચીકુ' તરીકે ઓળખાતા ફળનું નામ શું છે?
20) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up