રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત પાક્ષીક : 01. ઓગસ્ટ -2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) INSPIRE MANAK અભિયાનમાં દરેક શાળામાંથી કેટલા બાળકો નવીન આઇડિયાઝ રજૂ કરી શકે છે?

2) ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે?

3) ગુજરાતમાં રૂ. ૩૯૧૨૦ કરોડના ખર્ચે બનનાર નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા બંદર સાથે જોડશે?

4) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લામાં એન.સી. સી.ના લીડરશીપ એકેડમી ભવનનું લોકાર્પણ કર્યું?

5) સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાકની મિલકતના હક્ક દર્શાવતી સનદ માટે આપવી પડતી રૂ.૨૦૦ની ફી ઘટાડીને કેટલી કરવામાં આવી?

6) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી મહાનગરપાલિકાઓમાં થાય છે?

૧. વાપી; ૨. ગાંધીધામ; ૩, પોરબંદર; ૪. બોરસદ

7) નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં ૪૦ થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઇ છે?

8) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?

૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ

9) રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે?

10) ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે?

11) રાજ્યના વાહન વ્યહવાર વિભાગ દ્વારા આયોજિત 'ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ માં નીચેનામાંથી કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું?

12) ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે?

13) રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫-૨૬ ના બજેટની જોગવાઇ અનુસાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

14) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવરો બનાવવાનું આહવાન કર્યું છે?

15) સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાને મળ્યું છે?

16) અમેરિકાના બર્મિંગહમ શહેરમાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫ માં ભારતે કેટલા પદકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું?

17) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કુલ કેટલા મરાઠા કિલ્લાઓને યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા મળ્યાનો ઉલ્લેખ કર્યો?

18) મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલ AI એક્શન પ્લાન ૨૦૨૫-૨૦૩૦ના ૬ મુખ્ય સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

19) ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં કયા જિલ્લામાં ચડોતરું કુરિવાજની પરંપરામાંથી મુક્ત કરાવી ૩૦૦ આદિવાસી સમાજના લોકોનું પુનર્વસન કરાવ્યું?

20) નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે નીચેનામાંથી કઈ મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up