પોલીસ કોન્સ્ટેબલ માટે 'ઈતિહાસ' IMP Test 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

2) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

3) “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.
4) ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકત્તામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી?
5) નીચેના વાક્યો ચકાસો:

1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે.
2. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે.
3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.

6) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. જૈન સાહિત્યને આગમ સાહિત્ય અને અંગ-અમય તેમ બે મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
2. દિગંબર સંપ્રદાયના પ્રતિપાદક ભબાહુ હતા.
3. શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિપાદક સ્થૂલભદ્ર હતા.

7) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
2. જુનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

8) જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા?
9) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?
10) ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી?
11) એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં?
12) નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેમના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી?
13) નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

1. મગધ - રાજગૃહ
2. કોસલા - તક્ષશિલા
3. અવંતી - ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

14) ભારતના ઈતિહાસમાં હર્ષને દાનવીર રાજા તરીખે યાદ કરવામાં આવે છે, દર પાંચ વર્ષે પ્રયાગમાં …………..... નું આયોજન થતું હતું અને ગરીબો, સંતોને ભંડાર ખલાસ ન થાય ત્યાં સુધી દાન આપવામાં આવતું હતું.
15) બંકીમ ચેટરજીની નવલકથા આનંદ મઠે કયા બળવાને પ્રસિધ્ધી આપેલ હતી?
16) અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા?
17) મહમદ તઘલકે શરૂ કરેલ “દિવાને કોહી” કઈ બાબત સાથે સંકળાયેલ હતું?
18) સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી કયું સ્થળ હરિયાણા રાજ્યમાં આવેલ છે ?
19) પ્રથમ બૌદ્ધ પરિષદ નીચેનામાંથી કયા શહેરમાં યોજાઈ હતી?
20) ટીપુ સુલ્તાનને હરાવવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નીચેનામાંથી કોની મદદ લીધી હતી?
21) નીચેના પૈકી કોણ 'ભારતના માર્ટિન લ્યુથર' તરીકે જાણીતા છે?
22) નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે?

1. રાણકી વાવ એ પ્રખ્યાત વાવ છે.
2. તે ઉત્તર ગુજરાતમાં આવેલી છે.
3. તેનું બાંધકામ ઈસ્લામીક શાશકોએ કરાવેલ હતું.
4. તેને વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) તરીકે જાહેર કરવામાં આવેલ છે.

23) નીચેનામાંથી કયા સફળ સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ અપાવ્યું હતું?
24) હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે. .......... નાં દરબારમાં કવિ હતા
25) લોર્ડ લિટનના સમયગાળા દરમિયાન ઈલ્બર્ટ બિલનો વિવાદ કઈ બાબત સાથે સંકળાયેલ હતો?
26) નીચેના પૈકી સૌ પ્રથમ કોણે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા' કહ્યા હતા?
27) દાંડી યાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન ગાંધીજીને કોણે કર્યું હતું?
28) ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા?
29) 1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોના મૃત્યુનો યોગાનુયોગ છે?
30) નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up