બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 73મો બંધારણીય સુધારો .......... ને સંબંધિત છે.
2) મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ?
3) નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી?
4) ભારતીય બંધારણ નો 79મો સુધારો શેનાથી સંબધિત છે?
5) નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી?
6) મૂળભૂત ફરજોની સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવી છે?
7) ભારતના સંવિધાનની કલમ 329માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે?
8) ભારતના સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતી નથી?
9) ભારતના બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
10) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી?
11) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે?
12) નીચેનામાંથી જેના નવા રાજયો બનાવવામાં આવ્યાં હોય તેવા કયાં ક્ષેત્રો તેના મૂળ રાજયોના સાચાં નામ ધરાવતાં નથી ?
13) નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે ?
14) ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થિનીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે?
15) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે મળતા અધિકારોના લાભાર્થી તરીકે માન્યતા મેળવવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિની કે પરંપરાગત વનવાસી હોવી જોઈએ અને તેઓ પહેલા જંગલની જમીન પર કબજો ધરાવતા હોવા જોઈએ.
16) ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ?
17) ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને 'અનુસૂચિત વિસ્તાર' તરીકે ઘોષિત કરવાના માપદંડ. કયા છે?

I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ
III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા
IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.

18) દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે છે ?
19) આદર્શ આચાર સંહિતા (MCC)ના સંબંધમાં કયું/કયા સાચું/સાચા છે?

I. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તનને નિયંત્રિત કરવા માટે ભારતીય ચૂંટણીપંચ (EC) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ.
II. આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવીને અને ચૂંટણીલક્ષી લાભ માટે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.
III. આદર્શ આચાર સંહિતાની શરૂઆતમાં 1968-69માં મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 'લઘુત્તમ આચાર સંહિતા' શીર્ષક હેઠળ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

20) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી નીચેના પૈકી કયું કાર્ય કરશે?
21) ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં, નીચેનામાંથી કયું VVPAT નું સાચું પૂર્ણ સ્વરૂપ છે?
22) જો કોઈ હોટેલનો માલિક 'અસ્પૃશ્યતા’ના કારણસર અન્ય વ્યક્તિને પોતાની હોટેલમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો આ હોટેલના માલિકને ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ નીચેના પૈકી કઈ સજા થઈ શકે?
23) વ્યક્તિ ભારતીય નાગરિક્ત્વનો અધિકાર પ્રાપ્ત કરે છે. જો તે -
24) રાજ્ય નાણા પંચ એ.............
25) અનુસૂચિત જનજાતિના તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સહાય માટે વાર્ષિક કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up