GPSC બંધારણ (વિધાન વાક્યો) MOST IMP MCQ's - 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે?

2) જિલ્લા પરિષદ શું છે?

3) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે?

4) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ?

5) કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ.
3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?

6) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ?

7) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે?

8) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ?

9) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા કે વ્યક્તિ, આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે આ કાયદાનો ભંગ કરી કેપિટેશન ફી સ્વીકારશે તો તે શાળાને / વ્યક્તિને ............ થશે.

10) મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી?

11) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે?

12) પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો?

13) ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે?

14) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બાળકનો ઉપયોગ બીભત્સ હેતુ માટે કરવામાં આવે તો આવી વ્યક્તિને તેના પ્રથમ વખતના જ કૃત્ય બદલ નીચેના પૈકી ન્યુનત્તમ કેટલી સજા થશે ?

15) નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી?

16) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મક્તા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે માટે ધોરણ 10માં જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને કેટલી રકમનું ઈનામ આપવામાં આવે છે ?

17) દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે?

18) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી?

19) મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ?

20) ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

21) આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે :

22) અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. તે બંધારણીય સંસ્થા છે.
II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.

23) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે.

24) 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે?

I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી

25) નીચેનામાંથી કોને સંવિધાનનો આત્મા માનવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up