બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ...........
2) 73માં બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદને પ્રભાવિત બનાવવામાં આવ્યો ?
3) પ્રથમ નાણા પંચની રચના ક્યારે કરવામાં આવી હતી?
4) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે?
5) ભારતના ચૂંટણી પંચની વર્તમાન રચના શી છે? (વર્ષ – ૨૦૨૪ માં)
6) રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને શાની અપેક્ષા છે?
7) ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નીચેનામાંથી કોઈ એક બાબત પર આધારિત છે.
8) ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના કેટલા સભ્ય / સભ્યોને ધારાસભા (એસેમ્બલી)માં નામાંકિત કરી શકે છે?
9) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી?
10) સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તી કોણ કરે છે ?
11) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
12) નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો.
13) માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ રેકર્ડ તપાસણી માટે અડધો કલાક વિના મૂલ્યે અને ત્યારબાદ દરેક અડધા કલાક માટે કેટલા રૂપિયા ફી ભરવાની હોય છે?
14) બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs)) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (Persons of Indian Origin) (PIO) (પીઆઈઓ) વચ્ચે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે?
15) કોની સલાહ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી શકે છે?
16) નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે?
17) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત વર્ષ ……………. સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે.
18) નાણાંમંત્રી નિર્મલા સિતારામને અત્યાર સુધીમાં કેટલી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું?
19) લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે ?
20) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up