પોલીસ કોન્સ્ટેબલ માટે 'ઈતિહાસ' IMP Test 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?
2) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?
3) ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું?
4) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
5) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌધ્ધ સ્થાપત્યો છે ?

1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ

6) મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું?
7) શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજો. ...
8) હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?
9) મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી?
10) કુશાસન બહાના હેઠળ, બ્રિટીશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?
11) ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?
12) કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?
13) ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો?
14) નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા?
15) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?
16) બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?
17) ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા ?
18) સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી?
19) મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે?
20) સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા?
21) “પંચસૈદ્ધાંતિકા”નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે?
22) નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ?
23) ભારતના નેપોલીયન તરીખે કોણ પ્રખ્યાત છે?
24) જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............... ના રોજ થયો હતો.
25) નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે?
26) કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો?
27) કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી?
28) હર્ષવર્ધને ઈ.સ. 606માં હર્ષ સંવતની શરૂઆત ................. ના પ્રસંગે કરી હતી.
29) ઈ.સ. 1839માં “તત્વબોધિની સભા”ની સ્થાપના કોણે કરી હતી?
30) ગુજરાતના “અશોક” તરીખે કોણ પ્રખ્યાત છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up