Revenue Talati Current Affairs Test (April - 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 23

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને એનાયત કરવામાં આવ્યો ?
2) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કયાં યોજાયેલા લખપતિદીદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો?
3) માધ્યમિક સ્તરે શાળાઓમાં છોકરીઓનું કુલ નામાંકન પ્રમાણ 2023-24માં વધીને કેટલા ટકા થયું છે? 
4) WHOના પ્રદૂષણ અંગેના માપદંડો પૂર્ણ કરનારા દેશોમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
5) નીચે આપેલ સત્ય વિધાન/નો પસંદ કરો.

વિધાન 1 : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેંદ્રીય સમિતિએ ઉત્તરાખંડમાં ગોવિંદઘાટ અને હેમકુંડસાહિબને જોડતા ૧૨.૪ કિ.મી.ના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી.
વિધાન 2 : આ પહેલ પર્વતમાલા પરિયોજનાનો ભાગ છે.

6) તાજેતરમાં વારંગલ ચપટા મરચાને GI ટેગ મળ્યો હતો. તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?
7) દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય કવાયત INIOCHOSનો યજમા યજમાન દેશ કયો છે ?
8) ભારતની સુપ્રીમ કોર્ટે કયા કેસથી ઈન-હાઉસ ઈન્કવાયરીની શરૂઆત કરી હતી?
9) હાલમાં જ કોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “વાર્ષિક ટ્રેડ એક્સપો 2025”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું?
10) SBIના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો?
11) ભારત સાથે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા કયા દેશે 2011માં ‘ઓપનિંગ ડોર ટુ ઈન્ડિયા' નીતિની શરૂઆત કરી હતી?
12) તાજેતરમાં કયા સ્થળે ‘ચારણ કન્યા વાટિકા’ નામનું સ્મારક ખુલ્લું મુકાયું?
13) નીચેનામાંથી “વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?
14) ગ્રામીણ મહિલાઓની શ્રમ બળમાં ભાગીદારી 2023-24માં વધીને કેટલા ટકા થઈ છે? 
15) હાલમાં ભારતનો સોનાનો ભંડાર કેટલા બિલિયન ડોલરથી વધુ થયો છે? 
16) તાજેતરમાં કઈ કંપનીઓએ આસામમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી ?

i. રિલાયન્સ
ii. વેદાંતા
iii. અદાણી

17) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2025 દરમિયાન કોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લીડરશિપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?
18) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્વાસ્થ્ય અને ડિજિટલ ટેકમાં દ્વિપક્ષીય સહયોગ સુદૃઢ કરવા ફોરેન ઓફિસ કન્સલ્ટેશન (FOનું આયોજન કર્યું હતુ?
19) ભારતમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઘરેલું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023-24માં વધીને કેટલા રૂપિયા થયું છે?
20) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય કૃષિ સહયોગ પર સમજૂતી થઈ છે?
21) તાજેતરમાં સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માને કયાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી?
22) તાજેતરમાં કન્નડિપ્પાયાને GI ટેગ એનાયત થયો છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે?
23) વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ 2024 મુજબ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર ક્યું બન્યુ?
24) હાલમાં જ તમિલનાડુ અને કેરળમાં પરંપરાગત નવું વર્ષ પુથાંડુ કઈ તારીખે ઉજવવામાં આવ્યું?
25) હાલમાં જ જ્યોતિ વેન્નમ અને ઋષભ યાદવની જોડીએ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 1ની મિશ્રિત ટીમ સ્પર્ધામાં ક્યાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે?
26) હાલમાં જ ભારત અને થાઇલેન્ડે વિવિધ ક્ષેત્રોમાં કેટલા સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે? 
27) કોમનવેલ્થ ઓફ નેશન્સ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. બાલ્ફોર ઘોષણા પછી કોમનવેલ્થની સત્તાવાર રચના થઈ હતી.
2. તેમના મોટાભાગના સભ્યો બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો છે.
3. તેનું મુખ્ય મથક લંડનમાં છે.
4. ભારત પ્રજાસત્તાક બનનાર પ્રથમ કોમનવેલ્થ દેશ બન્યો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

28) હાલમાં જ અમેરિકાએ તમામ આયાતો પર કેટલા ટકા ટેરિફ વસૂલવાનું શરૂ કર્યું છે, જેનાથી વૈશ્વિક વેપાર નિયમો ખતમ થયા છે? 
29) તાજેતરમાં દિગ્ગજ અભિનેતા શ્રી મનોજ કુમારનું નિધન થયું છે. તેના વિશે પૈકી કયા વિધાન સાચા છે?

1. તેનું જન્મ સમયે નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું.
2. તેઓ ભારત કુમારના ઉપનામથી જાણીતા હતા.
3. તેમને વર્ષ 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્મામિત કરવામાં આવ્યા હતા.
નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો

30) વૈશ્વિક જળવાયુ સ્થિતિ અહેવાલ 2024 અંગે નીચેના વિધાનો ચકાસો.

1. આ અહેવાલ વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
2. અહેવાલ મુજબ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 2023માં 420 ppm જેટલું પહોંચી ગયું હતું.

31) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ક્યા દેશમાં અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઈનોવેશન તથા સિવિલ સર્વિસીઝ કોલેજ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું ?
32) “રાષ્ટ્રીય સમુદ્રી દિવસ' (National Maritime Day) તરીકે કયો દિવસ ઉજવાય છે?
33) હાલમાં જ કેન્દ્ર સરકારે કયા દેશમાંથી 26 રાફેલ-એમ જેટ ખરીદવા માટે 63,000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે?
34) હાલમાં જ ક્યાં ભારતીય માનક બ્યુરોએ સ્થાયિત્વ અને પર્યાવરણ સંબંધી માપદંડો પર વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું છે? 
35) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ટોચના ક્રમે કોણ રહ્યું?
36) માર્સેલો રેબેલો હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? 
37) કયા દિવસના રોજ ‘રાજસ્થાન રાજ્ય સ્થાપના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
38) તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે 'INDRA' નામની કવાયત યોજાઈ હતી?
39) હાલમાં જ તેલંગાણા રાજ્યના કયા જિલ્લાની ચપાટા મરચાં (ટામેટાં મરચાં)ને ભૌગોલિક સંકેત ટેગ મળ્યું છે? 
40) તાજેતરમાં નીચેના પૈકી કોને વડાપ્રધાનશ્રીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ?
41) ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર મુજબ, નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે?
42) બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાને કારણે રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે લિંગ પ્રમાણ 2023-24માં વધીને કેટલું થયું છે? 
43) નીચેનામાંથી “વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 2025” ની થીમ શું છે?
44) હાલમાં જ ભારતમાં 'સીઆરપીએફ શૌર્ય દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે?
45) હાલમાં જ ભારત અને કયા દેશની સર્વોચ્ચ અદાલતોએ ન્યાયિક સહયોગ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે?
46) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ યાત્રા અંગે સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.

1. મોદીએ ગ્લોબલ સાઉથ માટે 'મહાસાગર' નામનું એક નવું વિઝન પ્રસ્તુત કર્યું છે.
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરેશિયસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં વૂડ એપલનો છોડ વાવ્યો હતો.

47) હાલમાં જ ભારત-યુકે આર્થિક અને નાણાકીય સંવાદનું 13મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું?
48) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું નિધન થયું હતું. તેમણે નીચેના પૈકી કયું પુસ્તક લખ્યું હતું?
49) તાજેતરમાં ચર્ચિત રહેલ 'સરહુલ ઉત્સવ' કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
50) હાલમાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કયા રાજ્યમાં વિશ્વ કક્ષાનું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up