Revenue Talati Current Affairs Test (February- 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 22

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા IIT સંસ્થાએ કેન્સર રોગ પર સંશોધન માટે પ્રથમ કેન્સર જિનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે?
2) તાજેતરમાં ક્યાં દેશના સાકે અથવા સાકીને UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સામેલ કરાયું?
3) 11મી એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ડિફેન્સ મિનિસ્ટર્સ મિટિંગ પ્લસ (ADMM) ક્યાં યોજાઈ હતી?
4) તાજેતરમાં નોર્થઈસ્ટ રિજન સ્ટેટ્સ મીટ 2025 ક્યાં યોજાઈ હતી ?
5) તાજેતરમાં એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબર શિકારાન પ્રારંભક્યાં કરાયો ?
6) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અગ્નિ વૉરિયર 2024 અભ્યાસ યોજ્યો હતો?
7) RBIના અહેવાલ મુજબ, 2024 સુધીમાં UPIએ ભારતમાં કુલ ડિજિટલ પેમેન્ટ્સમાં કેટલા ટકા હિસ્સો મેળવ્યો છે? 
8) તાજેતરમાં ભારતીય મહિલા જુનિયર હૉકી ટીમ ક્યાં દેશની ટીમને હરાવીને સતત બીજીવાર મહિલા હૉકી જુનિયર એશિયા કપમાં ચેમ્પિયન બની ?
9) હાલમાં, ક્યા દેશે કામના કલાકો 40માંથી ઘટાડીને 37.5 કરવાની જાહેરાત કરી છે?
10) બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે કોની નિમણુંક કરવામાં આવી ?
11) તાજેતરમાં યોજાયેલ મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2024માં કઈ ટીમ વિજેતા બની ?
12) "જ્ઞાન ભારતમ મિશન" હેઠળ કુલ કેટલી પાંડુલિપિઓનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવશે?
13) ભારતનું પ્રથમ ગ્રીન હાઈડ્રોજન યુઅલ સ્ટેશન ક્યાં સ્થપાયું ?
14) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતીય નૌસેનાને દૃષ્ટિ-10 સ્ટારલાઈનર ડ્રોન સોંપ્યું?
15) તાજેતરમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન ક્યાં કરાયું હતું ?
16) હાલમાં, ભારતીય રેલવે દ્વારા કુલ કેટલા નવા ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
17) હાલમાં કયા રાજ્યને "નક્સલ મુક્ત" રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે?
18) 28 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 38મા નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કયાં કર્યું? 
19) કેન્દ્રીય બજેટ 2025 અનુસાર, ભારતમાં દરેક જિલ્લામાં કેન્સર સેન્ટર ક્યારે સ્થાપિત કરવાની યોજના છે?
20) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની માઈક્રોબાયલ ક્ષમતાને દર્શાવવા માટે 'વન ડે વન જીનોમ‘પહેલ શરૂ કરી ?
21) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાશે ?
22) ક્યાં દેશે વર્ષ 2025 માટે BRICS સંગઠનની અધ્યક્ષતા સંભાળી ?
23) વૃંદાવનના બાંકે બિહારી મંદિરને વિદેશી ફંડિંગ માટે લાઇસન્સ કયા મંત્રાલયે આપ્યું છે? 
24) તાજેતરમાં પંજાબ કેસરી લાલા લજપત રાયની કઈ જયંતિ મનાવવામાં આવી? 
25) તાજેતરમાં કઈ સંસ્થાએ જોબ્સ એટ યોર ડોરસ્ટેપ રિપોર્ટ જાહેર કર્યો?
26) તાજેતરમાં ઇસરોએ કઈ સ્પેસ એજન્સીના પ્રોબા-3 મિશનના 2 ઉપગ્રહોને અવકાશમાં પ્રક્ષેપિત કર્યા?
27) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ક્યાં શહેરમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (SIU)ના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું?
28) તાજેતરમાં 7 નવા પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
29) 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) માં ક્યાં દેશના ફિલિષ નોયસને સત્યજિત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો ?
30) 2023-24 માટે ભારતનું કુલ કર રાજસ્વ (GTR) આશરે કેટલા લાખ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે? 
31) ખેલ વિકાસ અને સંવર્ધન અધિનિયમ, 2024 ઘડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?
32) INS સુરત વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આ જહાજનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. તે પ્રોજેક્ટ 15B શ્રેણીનું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર તથા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર શિપ છે.
3. તે AIને સંકલિત કરનારું પહેલું યુદ્ધજહાજ છે.

33) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારતમાં માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્ર પ્રદેશ છે.
2. માછલીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે.

34) કયા રાજ્યની વિધાનસભાએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રવ્યાપી સામાજિક આર્થિક અને જાતિ સર્વેક્ષણ કરવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો ?
35) નીચેના પૈકી ક્યાં સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી ?

1. હરિદ્વાર
2. પ્રયાગરાજ
3. વારાણસી
4. નાસિક
5. ઉજ્જૈન
6. રામેશ્વરમ

36) સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના નિર્માણ પર પ્રતિબંધ લાવવા માટે કયા દેશે તાજેતરમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે? 
37) “હમારા શૌચાલય હમારા સન્માન” આ અભિયાન ક્યાં મંત્રાલય સાથે સબંધિત છે?
38) તાજેતરમાં નેશનલ યુથ પાર્લામેન્ટ સ્કીમ(NYPS)ની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ?
39) તાજેતરમા ક્યાં દેશને હરાવી ઇટાલી ડેવિસ કપ 2024માં ચેમ્પિયન બન્યું ?
40) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
41) તાજેતરમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટીનું કયું રાજ્ય સ્થપાશે ?
42) ભારત વન સ્થિતિ રિપોર્ટ 2023 (ISFR) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. છત્તીસગઢ રાજ્યે વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે.
2. મધ્ય પ્રદેશમાં વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
3. મધ્યપ્રદેશ ક્ષેત્રફળની દ્દષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે.

43) સસ્ટેનેબલ ટ્રેડ ઈન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે ?
44) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થયા.
2. નાગાલેન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.
3. 2024ના હોર્નબિલ મહોત્સવની થીમ કલ્ચરલ કનેક્ટ હતી.

45) ક્યાં શહેરે દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કર્યું?
46) 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે ?
47) તાજેતરમાં એક વર્ષમાં 3 T201 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર કોણ બન્યો ?
48) વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ (WJP) દ્વારા રીલિઝ કરાયેલા 2024 ના રુલ ઓફ લૉ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે? 
49) તાજેતરમાં ટપાલ વિભાગે સિકલ સેલ ઈરેડિકેશન-2047 પહેલ પર કેટલા રૂપિયાની વિશેષ સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી ?
50) તાજેતરમાં કઈ કંપનીએ AI- સંચાલિત હોમ લોન સલાહકાર 'KAI' લોન્ચ કર્યો છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up