રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

Revenue Talati Current Affairs Test (July - 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 23

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનાં વિદ્યાની ધ્યાનમાં લો :

1. NASAMI GRAIL મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગુરુના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો વિગતવાર નકશો તૈયાર કરવાનો હતો.
2. GRAIL મિશનમાં બે રોબોટિક અવકાશયાન, એબ અને ફ્લોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
3. આ મિશનના ડેટાની ઉપયોગ ભવિષ્યનાં ચંન્દ્ર મિશનોમાં સલામતીપૂર્વક નેવિગેશન માટે સચીટ વ્યુમાર રેફરન્સ ફ્રેમ અને ટાઇમ સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવી.
ઉપરનાં વિદ્યાનોમાંથી કયાં વિદ્યાનો સાયા છે ?

2) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. દક્ષિણ ગુજરાતના બાગાયત ફળ અમલસાડ ચીકુ (સેપોડિલ્લા)ને GI ટેગ આપવામાં આવ્યો.
2. અમલસાડ ચીકુને નવસારી જિલ્લાના અમલસાડ ગામનું નામ અપાયું છે.
3. ગીરની કેસર કેરી અને કચ્છની ખારેક બાદ અમલસાડ ચીકુ GI ટેગ મેળવનારું ગુજરાતનું ત્રીજું ફળ છે.

3) યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો લક્કુન્ડી સ્થાપત્ય સમૂહ ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?

4) થાઈલેન્ડ વિષે સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો,

1. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો લોકતાંત્રિક દેશ છે.
2. અગાઉ સિયામ તરીકે ઓળખાતા આ દેશનુ નામ 1939માં બદલીને થાઈલેન્ડ કરાયું.
૩. તેને સફેદ હાથીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે.
4. તેનું પાટનગર બેંગકોક છે અને ચલણ બહત છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

5) ખેલો ઇન્ડિયા યૂથ મ્સ (KIYG) 2025 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. આ યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું આયોજન કેન્દ્રીય યુવા અને રમતમત મંત્રાલય (MYAS) તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) દ્વારા કરવામાં આવ્યું હતું
2. મહારાષ્ટ્ર આ ગેમ્સમાં 158 મેડલ (58 ગોલ્ડ) સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
3. મહારાષ્ટ્ર આ ગેમ્સમાં સળંગ ચોથી વખત પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
ઉપરનાં વિદ્યાનોમાંથી કર્યું/કયા વિધાન/નો સાથે/સાયાં છે ?

6) મલ્ટી - ઇન્ફલુએન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM) વિશે નીચેના વિધાનો ધ્યાને લો.

1 MIGMનું સફળ પરીક્ષળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય નૌસેના (IN) દ્વારા કરવામાં લાવ્યું હતું
2. MIGM એ અત્યાધુનિક અંડરવોટર નેવલ માઇન છે.
3. આમાઈનનેDRDO હેઠળની નેવલ સાથેન્સ એન્ડ ટેક્નોલોજિકલ લેબોરેટરી (NST), હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી (MEMRL) અને ટર્મિનલ બેટોસ્ટિક રિસર્ચ લેબોરેટરી (TBRL) નાં સહયોગમાં વિકસાવવામાં આવી છે.
4. વિશાખાપટ્ટનમ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને હૈદરાબાદ સ્થિત એપોલો માઈકોસિસ્ટમ્સ લિમિટેડ (AML) MIGM ના ઉત્પાદન સહયોગીઓ છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચા/સાયાં છે ?

7) કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા અપડેટેડ 'SHAKTI નીતિ' નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે ?

8) સમાચારમાં ચર્ચિત 'જીયોટ્યુબિંગ' એ દરિયાકાંઠાના ધોવાણને નિયંત્રિત કરવા માટેની એક ટેક્નોલોજી છે. તેમાં મુખ્યત્વે શાનો સમાવેશ થાય છે ?

9) કેરળમાં કોઝિકોડ ખાતે આવેલું વોટર હેરિટેજ મ્યુઝિયમ, જેને WAMU-NET યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

10) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પરંપરાગત સોદાગરી બ્લોક પ્રિન્ટને GI ટેગથી સન્માનિત કરાયું.
2. 300 વર્ષ જૂની કાપડ પરની છપાઈ ટેકનિક સોદાગરી બ્લોક પ્રિન્ટનો અભ્યાસ છીપા સમુદાવે કર્યો હતો.

11) 'સાઓલા' પ્રજાતિ વિશે નીચેનાંમાંથી કયું વિધાન સાચું છે ?

12) ચીનના વૈજ્ઞાનિકો દ્વારા એશિયન ચોખાનું પેન-જીનોમ વિકસાવવા માટે નીચેની કઈ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

13) મુંબઈમાં યોજાયેલી પ્રથમ WAVES (વેવ્સ) સમિટ 2025 સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

1 આ સમિટમાં 90થી વધુ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમાજગતની 5 મહાન હસ્તીઓના સાંભાનમાં ખાસ ટપાલ ટિકિટો બહાર પાડી હતી.
3. કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઓફ ક્રિએટિવ ઇકોનોમી (IICE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિદ્યાનો સાચું/ સાયાં છે ?

14) ઇન્ટરનેશનલ મેરિટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન (IMDEX) એશિયા ઇવેન્ટ 2025ની 14મી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી ?

15) INS અર્નાલા, ભારતીય નૌસેનાનું નવું એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફટ (ASW SWC) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :

1. INS અર્નાલાને કટ્ટુપલ્લી (તામિલનાડુ)માં મેસર્સ L&T શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળ (IN)ને સોંપવામાં આવ્યું છે.
2. તેને વર્ષ 1989માં INમાં સામેલ કરાયેલ મૂળ સોવિયેત સંઘના 'અભય-ક્લાસ કોર્વેટ્સ'ના સ્થાને કાર્યરત કરવામાં આવશે.
3 તેના નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.
4. INS અર્નાલા એ ડીઝલ એન્જિન-વોટરજેટ સંયોજન દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાયાં છે ?

16) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં કરેલા નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન અંગે સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.

1. નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો.
2. નાગપુરમાં લોઈટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ UAV રનવેનું ઉદ્દઘાટન કર્યું.

17) નામશેષ થવાના આરે આવેલી ‘કારાકાલ’ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્ય પ્રદેશના કયા જંગલી અભયારણ્યમાં જોવા મળી હતી?

18) નીચે પૈકી કયા રાજ્યમાં ‘બુક્કાપટના ચિંકારા’ વન્યજીવ અભયારણ્ય આવેલું છે?

19) રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય દાવા વિનિમય NHCXની રચના કયા હેતુથી કરવામાં આવી છે?

20) રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો :

1. સુપ્રીમ કોર્ટે વનશક્તિ વિરુદ્ધ ભારત સંઘ (વર્ષ 2025) કેસમાં રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સને ગેરકાયદેસર જાહેર કરી.
2. કોર્ટે નોંધ્યું હતું કે રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ બંધારણના અનુચ્છેદ 21 (પ્રદુષણમુક્ત વાતાવરણમાં જીવનનો અધિકાર) અને અનુચ્છેદ 14 ( કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર)નું ઉલ્લાંઘન કરે છે.
3. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) ભારતમાં સૌપ્રથમ 1970માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયા સાયાં છે ?

21) તીસ્તા પ્રહાર યુદ્ધાભ્યાસ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ?

22) નીચે પૈકી કયા દેશ દ્વારા પેટ્રીઅટ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે?

23) શુમેન ડિક્લેરેશન દ્વારા પ્રસ્તાવિત યુરોપીયન કોલ એન્ડ સ્ટીલ કમ્યુનિટી (ECSC)ના સ્થાપક સભ્યોમાં નીચેનામાંથી કયો દેશ સામેલ નહીતો ?

24) ભારતના પ્રથમ 3 નેનો-મીટર (nm) સેમિકન્ડક્ટર ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં બે શહેરોમાં કરવામાં આવ્યું ?

25) 17મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બાયોક્યુરેશન કોન્ફરન્સનું આયોજન હરિયાણાના ફરિદાબાદમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ?

26) ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :

1 બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે.
2 આ કરાર અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 100 અબજ ડૉલર કરવાનું લક્ષ્ય છે.
3. જાન્યુઆરી, 2022માં ભારત - યુકે FTAની વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ થઇ હતી.
ઉપરોક્ત વિદ્યાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?

27) કર્ણાટકમાંથી મળી આવેલા શિલાલેખ કયા બાદામી ચાલુક્ય વંશના શાસક સાથે સંબંધિત છે ?

28) સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, બાળકો પર થતાં જાતીય અત્યાચારોના કેસોની સુનાવણી માટે વિશેષ POCSO કોર્ટ્સની સ્થાપના કરવામાં આવશે. જો શક્ય હોય તો, આ કોર્ટ્સને કેટલા સમયગાળામાં સુનાવણી પૂરી કરવાની રહેશે ?

29) કેન્દ્રીય આયુષ મંત્રાલો 'આયુર્વેદ દિવસ' હવેથી દર વર્ષે નીચેનામાંથી કઈ તારીખે ઊજવવાની જાહેરાત કરી છે ?

30) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી (Financial Emergency)જાહેર કરી શકાય છે ?

31) જીનિવા ખાતે બેસલ, રોટરડેમ અને સ્ટોકહોમ કન્વેન્શનની COP બેઠક માટે આ વર્ષની થીમ શું હતી ?

32) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં ભારતની પ્રથમ મોર્ગીજ-બેક PTCs (પાસ-યૂ સર્ટિફિકેટ્સ) સૂચિબદ્ધ થઈ છે. PTCs વિશે કચું વિધાન સાચું છે ?

33) સાંસાદ/ધારાસભ્યને ગેરરલાયક ઠેરવવા સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

બંધારણનાં અનુચ્છેદ – 102 અને 191 હેઠાય, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય લાભનું પદ ધરાવતા હોય, તો તેમને ગેરલાયક ઠેરવી શકાય છે.
2. લૉકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ, 2 થઈ કે તેથી વધુ કેદની સજા પામેલી વ્યક્તિને સજાની તારીખથી ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા ભોગવ્યા પછી બીજા 6 વર્ષ માટે ગેરલાયક રહેશે.
3. વર્ષ 2013માં લિલી કોમસ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ/ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે, તો તેઓ આપમેળે તેમની બેઠક માટે ગેરલાયક ઠરે છે અને આ ગેરલાયક ઠરાવ દોષિત ઠેરવ્યા પછી તરત જ અમલમાં આવે છે, પછી ભલે કોઈ પણ અપીલ બાકી હોય.
ઉપરના વિધાનોમાંથી ક્યું/ક્યાં વિધાન/નો સાચું/સાચા છે

34) ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો :

આ ટ્રક છત્તીસગઢમાં ખાણકામ લોજિસ્ટિક્સ માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
2. તે ત્રણ હાઇડ્રોજન ટેન્કનો ઉપયોગ કરે છે અને પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન (PEM) ફ્યુઅલ સેલ સ્ટેક સાથે સંકલિત છે.
3. આ ટૂંક 40 ટન સુધીનો સામાન લઈ જઈ શકે છે અને તેની રેન્જ 200 કિમી છે.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયા સાચાં છે ?

35) કયા શાસ્ત્રીય નૃત્યનો ઉદ્ભવ કેરળ રાજ્યમાંથી થયો છે અને જેમાં લાલ, લીલા, પીળા, કાળા અને સફેદ રંગના વિસ્તૃત મેકઅપનો ઉપયોગ થાય છે ?

36) હવામાન સુધારની દિશામાં કામગીરી તેમજ ઔઘોગિક અને રોજગારક્ષેત્રે સ્પર્ધાત્મક્તાને ઉત્તેજન આપવા કયા મંત્રાલયે ADEETIE યોજનાને અમલમાં મૂકી છે?

37) અદાણી ગ્રૂપ દ્વારા છત્તીસગઢમાં ખાણકામ માટે રજૂ કરાયેલી ‘ભારતની પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત ટ્રક' સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

1. આ ટ્રક રાયપુર (છત્તીસગઢ)માં રજૂ કરવામાં આવી છે.
2. આ ટ્રકની ઇંધણ સિસ્ટમમાં હાઇડ્રોજનની ૩ ટાંકીઓ છે.
3. આ ટ્રક 200 કિમીની રેન્જમાં 40 ટન સુધીનો માલ વહન કરી શકે છે.
4. આ ટ્રકનો ઉપયોગ પેટ્રોલ વાહનોને દૂર કરવા માટે કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?

38) કઈ સંસ્થાએ BHARAT એટલે કે, બાયોમાર્કર્સ ઓફ હેલ્ધી એજિંગ, રેઝિલિયન્સ, એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિસન્સનો આરંભ કર્યો છે?

39) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

1 CGSSના વિસ્તરણની તાજેતરની જાહેરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા કરવામાં આવી હતી.
2 સુધારેલી યોજના હેઠળ, પ્રતિ-ઋણકર્તા ગેરેન્ટી કવરની ટોચમર્યાદા ₹ 10 કરોડથી વધારીને ₹ 20 કરોડ કરવામાં આવી છે.
3 ₹ 10 કરોડથી વધારાની લોન માટે ડિફોલ્ટ થવાના કિસ્સામાં રકમના 85% ગેરેન્ટી કવર રહેશે. જ્યારે ₹ 10 કરોડ સુધીની લોન માટે તે 75% રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયા સાચાં છે ?

40) 'ઓપરેશન શિવા' નીચે પૈકી કોની સાથે સંબંધિત છે ?

41) IEA ના ગ્લોબલ મીથેન ટ્રેકર 2025 રિપોર્ટ અનુસાર, ઔધોગિક ક્રાંતિ પછીથી વિશ્વના તાપમાનમાં થયેલા વધારા માટે મીથેન કેટલા ટકા જવાબદાર છે ?

42) RBI દ્વારા મોનેટરી પોલિસી ફ્રેમવર્કને સુધારવા માટે લોન્ચ કરાયેલા સર્વે સંબધિત નીચેનો વિધાનો ધ્યાનમાં લો :

1 ઈન્ફલેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડ્સ (IESH)ને કિંમતોમાં ફેરફારનું વ્યક્તિલક્ષી મૂલ્યાંકન એકઠું કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
2. અર્બન કન્ઝ્યુમર કોર્ડન્સ સર્વે (UCCS)નો ઉદ્દેશ્ય અર્થતંત્ર અંગેની કૌટુંબિક લાગણીઓનું મૂલ્યાંકન કરવાનો છે.
૩. રુરલ કન્ઝયુમર કોન્ફિડેન્સ સર્વે (RCCS) ફક્ત શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોના પરિવારો પર કેન્દ્રિત છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કયાં વિદ્યાન/નો સાચું/સાયા છે ?

43) સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કર્યું બન્યું છે અને કયા કાર્યક્રમ હેઠળ તેણે આ માપદંડો પૂરા કર્યા છે ?

44) નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં ભારતની ટેક્સટાઈલની નિકાસમાં ટોચના બે રાજ્યો નીચે પૈકી કર્યા છે ?

45) 'થ્રિસુર પૂરમ્ ફેસ્ટિવલ' કયા રાજ્યમાં યોજાય છે અને તેને કયા મંદિર સાથે સંબંધ છે ?

46) નીચેનામાંથી ઇલેક્ટ્રિક બલ્બની શોધ કોણે કરી હતી?

47) ભારતે પર્સિસ્ટેન્ટ ઓર્ગેનિક પોલ્યુટેન્ટ્સ (POPs) વિશેના સ્ટોકહોમ કન્વેન્શનમાં કથા રસાયણના સમાવેશનો વિરોધ કર્યો છે ?

48) તાઇવાન દ્વારા તાજેતરમાં પરીક્ષણ કરાયેલ HIMARS રૉકેટ સિસ્ટમ કઈ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ?

49) મુખ્યમંત્રી સુપોષણ અભિયાન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

50) લદ્દાખમાં સ્નો લેપર્ડની વસતિ ગીચતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :

1. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, લદ્દાખ માં વિશ્વની સૌથી વધુ સ્નો લેપર્ડની વસતિગીચતા નોંધાઈ છે.
2. ભારતમાં સ્નો લેપર્ડની કુલ વસતિ 709 છે.
3. આ અભ્યાસ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા કરવામાં આવ્યો હતો.
4. વૈશ્વિક સ્તરે, સ્નો લેપર્ડની સરેરાશ વસતિગીયતા પ્રત્યેક 100 ચોરસ કિમીમાં 05થી 1.5ની વચ્ચે હોય છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up