Revenue Talati Current Affairs Test (March - 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 22

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. સ્ટાર્ટઅપ પોલિસીનું અમલીકરણ કરવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.
2. ગુજરાતને સતત ચોથા વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મરનો એવોર્ડ એનાયત કરાયો.

2) તાજેતરમાં નીચેનામાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રારંભક્યાં કરાયો ?
3) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2025માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા ?
4) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી એરોસ્પેસ કંપની દિગંતારાએ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ માટે વિશ્વનો પહેલો કોમર્શિયલ સેટેલાઈટ SCOT (સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગ) લૉન્ચ કર્યો ?
5) તાજેતરમાં ક્યા રાજ્યની ટોડા જનજાતિએ મોધવેથ પરંપરાગત ઉત્સવ મનાવ્યો ?
6) વસ્ત્ર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય ટેકનિકલ વસ્ત્ર મિશન (NTTM)એ વર્ષ 2025માં કેટલાં વર્ષ પૂર્ણ કર્યાં છે?
7) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ રાજીનામું આપ્યું ?
8) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન CR450 બનાવી ?
9) ક્યું રાજ્ય સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતીને મહિલા શિક્ષિકા દિવસ તરીકે ઉજવશે ?
10) ખો ખો વર્લ્ડ કપ 2025 અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેના મેસ્કોટ તેજસ અને તારા છે.
2. તેની મેજબાની ભારતે કરી હતી.
3. તેમાં ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમ ચેમ્પિયન બની.
4. આ વર્લ્ડ કપનું આયોજન ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને કર્યું હતું.

11) તાજેતરમાં ગુજરાતના કુમુદિની લાખિયાને ક્યા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ?
12) તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા, આ યોજના PM મોદીએ ક્યા સ્થળેથી શરૂ કરી હતી?
13) તાજેતરમાં ક્યા જાણીતા ગાયકને પદ્મશ્રી પુરસ્કાર પુરસ્કારથી સન્માનિત કરાયા?
14) તાજેતરમાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના સચિવ (સેક્રેટરી) તરીકે કોની નિમણૂક કરાઈ?
15) હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના કયા શહેરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે?
16) હાલમાં કયા સ્થળના પ્રખ્યાત સૌદાગરી બ્લોક પ્રિન્ટને ભૌગોલિક સંકેત (GI) ટેગનો દરજ્જો મળ્યો છે?
17) તાજેતરમાં ક્યા સ્થળે પ્રવાસી ડેમોસેઈલ ક્રેન (સારસ) પક્ષીઓના મૃત્યુમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો ?
18) તાજેતરમાં ક્યા વર્ષને ગ્લેશિયરોના સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરાયું?
19) તાજેતરમાં ક્યા રાજ્યમાં વાર્ષિક ગંગાસાગર મેળાનું આયોજન કરાયું ?
20) તાજેતરમાં ક્યા દેશે યુદ્ધવિમાનો માટે વિશ્વનું સૌથી મોટું ઉભયચર એસૉલ્ટ શિપ સિચુઆન લૉન્ચ કર્યું?
21) નીચેનામાંથી QS વર્લ્ડ ફયુચર સ્કિલ્સ ઈન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે ?
22) તાજેતરમાં ‘ગીર’ કાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી 'વરૂ વસતિ ગણતરી 2023’ અનુસાર ગુજરાતના 13 જિલ્લામાં અંદાજે કેટલા વરૂ નોંધાયા ?
23) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફર્મેશન સર્વિસીઝ (INCOIS)ને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2025 એનાયત કરાયો ?
24) તાજેતરમાં ફૂટબૉલની સંતોષ ટ્રોફી 2024નું ટાઈટલ કઈ ટીમે જીત્યું?
25) તાજેતરમાં ક્યા દેશના ઓક્સફોર્ડશાયરમાંથી મધ્ય જુરાસિક કાળના ડાયનોસોરના સેંકડો પદચિન્હો મળી આવ્યા છે ?
26) તાજેતરમાં ક્યા રાજ્યમાં વાર્ષિક કાગ્યેદ નૃત્ય મહોત્સવ ઉજવાયો ?
27) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 એનાયત કરાયો ?

1. ડી.ગુકેશ
2. હરમનપ્રીતસિંહ
3. પ્રવીણકુમાર
4. મનુ ભાકર
5. સરબજોતસિંહ

28) વિશ્વ સામાજિક સુરક્ષા રિપોર્ટ અનુસાર, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ વર્ષ 2024માં વધીને કેટલા ટકા થયું છે?
29) ભારતમાં મત્સ્યપાલન સંબંધિત સ્થાપિત કલસ્ટર અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પર્લ કલસ્ટર - હઝારીબાગ (ઝારખંડ)
2. ઓર્નામેન્ટલ ફિશરીઝ કલસ્ટર - મદુરાઈ (તમિલનાડુ)
3. સીવીડ કલસ્ટર (લક્ષદ્વીપ)
4. ટુના કલસ્ટર (આંદામાન અને નિકોબાર)

30) નીચેનમાંથી વર્ષ 2025માં કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયો ?
31) આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) અમલી બનાવનારું 34મું રાજ્ય ક્યું છે ?
32) તાજેતરમાં જ્વાળામુખી વિસ્ફોટના કારણે ચર્ચામાં રહેલો કનલાઓન ક્યા દેશમાં આવેલો છે ?
33) તાજેતરમાં કઈ સંસ્થાએ કાતિલ ઠંડી સામે રક્ષણ આપવા મલ્ટિ-લેયર ક્લોધિંગ સિસ્ટમ ‘હિમકવચ' બનાવી ?
34) નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન હબ ક્યા લૉન્ચ કરાયું ? (NGHM) અંતર્ગત પ્રથમ ગ્રીન હાઈડ્રોજન
35) તાજેતરમાં ખો ખો વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ ચેમ્પિયન બની?
36) તાજેતરમાં આદિવાસી મેળા 2025નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?
37) તાજેતરમાં PM મોદીએ ક્યા સ્થળે કેંદ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાન (CARI)ના આધુનિક પરિસરનો શિલાન્યાસ કર્યો?
38) તાજેતરમાં જળ જીવન મિશન - હર ઘર જલ યોજના અંતર્ગત 100% નળથી જળ પહોંચાડનારું ભારતનું પાંચમું રાજ્ય ક્યું બન્યું ?
39) તાજેતરમાં નીચેનામાંથી ક્યા શહેરમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફલાવર શૉને વિશ્વના સૌથી મોટા ફલાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું ?
40) જળ જીવન મિશન - હર ઘર જલ યોજના અંતર્ગત 100% નળથી જળ પહોંચાડનારા રાજ્યોમાં નીચે પૈકી ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી ?

1. ગુજરાત 2. મિઝોરમ 3. હિમાચલ પ્રદેશ 4. રાજસ્થાન 5. મ.પ્રદેશ

41) ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ?
42) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થયા, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાહેર કરાયો.
2. ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.
3. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલનું અમલીકરણ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા થાય છે.

43) તાજેતરમાં ઑલ ઈન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરાયું હતુ ?
44) તાજેતરમાં અમેરિકાના ક્યા રાજ્યના લોસ એન્જલસમાં ફાટી નીકળેલા દાવાનળને રોકવા માટે પિંક ફાયર રિટાર્ડેન્ટનો ઉપયોગ કરાયો ?
45) તાજેતરમાં બ્રિક્સ સંગઠનનો 10મો પૂર્ણ સભ્ય દેશ ક્યો બન્યો ?
46) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ભારતમાં સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે.
2. અગાઉ તેને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવતો હતો.
3. પ્રથમવાર 1991-1992માં આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને એનાયત કરાયો હતો.

47) ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' હતી.
2. આ અવસરના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા.
3. ગણતંત્ર દિવસ 2025ની પરેડનું નેતૃત્વ લેફટેનન્ટ જનરલ ભવનીશકુમારે કર્યું હતું.

48) સિતારવાદક વિદૂષી મંજુ નંદન મહેતાને સમર્પિત 45મો સપ્તક સંગીત સમારોહ ક્યાં યોજાયો હતો ?
49) સ્પેન ભારતના ક્યા શહેરમાં નવું કોન્સ્યુલેટ સ્થાપશે ?
50) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરાઈ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up