રૂઢીપ્રયોગ (ગુ.વ્યાકરણ) - 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

2) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

3) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

બે પાંદડે થવું.

4) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પેરવી કરવી

5) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડવડિયું આવવું

6) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ભીંત ભૂલવી.

7) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

રાજીના રેડ થવું.

8) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ભાંગરો વાટવો

9) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પીપળો ફાટવો

10) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ભોંઠા પડવું

11) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડવું લાગવું

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

સડક થઈ જવું.

13) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડધું અડધું થઈ જવું

14) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ધોંસરી ઉપાડવી.

15) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અધિયારી કરવી

16) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અઢાર ઘંટીનો આટો ખાધેલું

17) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

હળવા ફૂલ થઈ જવું.

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ખાતરે પાણી પાવું

19) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટોણો મારવો.

20) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

છીંડાં શોધવાં


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up