રૂઢીપ્રયોગ (ગુ.વ્યાકરણ) - 04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હૈયામાં મોં છુપાવવું

2) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ડફણાં મારવાં

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

મન પીગળવું

4) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ઘીને પડે થી થવું

5) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

મગજમાં રાઈ હોવી

6) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ટોપી ફેરવવી

7) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

કસર કાઢવી

8) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તડાતડી બોલવી

9) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તડકો-છાંયડો વેઠવો

10) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ઠોકર વાગવી

11) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

બાવન વીર હોવું

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ચસકો લાગવો.

13) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોં ફાટી જવું.

14) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પાણી ચઢાવવું

15) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અક્કલના કાંકરા થવા

16) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તાગડધિન્ના કરવા

17) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આરો ન હોવો

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દાવે સોગઠી મારવી

19) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

જિંદગી મોળી જવી.

20) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ઝાડ થવું


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up