રૂઢીપ્રયોગ (ગુ.વ્યાકરણ) - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અદૂગડું રહેવું

2) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

લેણાદેણી પૂરી થવી

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંતરાય આવવો

4) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અધીરાઈ આવવી

5) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અધિયારી કરવી

6) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ઘોડાના ડાબલા હેઠે પડવું

7) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અન્નનુ પાણી થવું

8) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંદેશ આણવો

9) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અધ્યાહાર લેવું

10) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંતિયા કરવા

11) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અત્તર ગુલાબ થવા

12) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અન્ન ભેગું થવું

13) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

વાતનું વતેસર કરવું

14) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ત્રીજું નેત્ર ઊઘડવું

15) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

એક દિલ થવું

16) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

કાળજુ બોતરે હાથ લાંબું હોવું

17) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ટાળો દેવો

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અન્ન અને દાંતને વેર થવાં

19) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અધ્ધર ઊડવું

20) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંધારપછેડો ઓઢવો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up