પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ "રમત-ગમત" Test 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 9

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

2) ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?

3) ‘‘લુગ’’ કઈ રમત છે ?

4) દિપા મલિક કઈ રમત સાથે સંબંધિત છે?

5) ઓલિમ્પિક - 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક ક્યા રાજયના વતની છે ?

6) ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?

7) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ?

8) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું?

9) નીચેના પૈકી કયો ‘કપ/ટૉફી’ ફુટબોલની રમત સાથે સંકળાયેલ નથી?

10) ફૂલ સાઈઝ ઓલિમ્પિક રમતોના ધ્વજ (Full Stre olympie Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે.

11) કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ?

12) ‘‘પ્રોડુનોવા’’ નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે?

13) ફ્રન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?

14) ક્યા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ’ અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?

15) પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલાં છે?

16) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?

17) દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે?

18) સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

19) ક્યા ક્રિકેટર ‘ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?

20) મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up