પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ "યોજના & પ્રોજેક્ટ્સ" Test 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 9

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?

2) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

3) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

4) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

5) હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?

6) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે?

7) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ?

8) નીચેના પૈકી ક્યું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?

9) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?

10) પ્રધાનમંત્રીની‘અંત્યોદય અન્ન યોજના”હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટંબ દીઠ......કલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે.

11) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરી છે ?

12) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

13) સરકારે શરૂ કરેલ ટોલફ્રી નંબર 1924.........…માટે છે.

14) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર ‘‘સંપદા’’ (SAM PADA) યોજના કઈ બાબત અંગેની છે ?

15) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે.

16) ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે?

17) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

18) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે?

19) “Performance on health outcome - A refernce guidebook ” કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે?

20) ‘સૌની’ યોજનાનું પૂરૂ નામ શું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up