ભારતનું બંધારણ અને રાજનીતિ ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પંચાયતી સુધારો લાગુ કરવા ગુજરાત પંચાયત ધારા-1993માં સુધ કરતો વટહુકમ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો ?

2) બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ?
3) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ?

4) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

5) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ?

6) કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહી ?

7) ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે ?

8) નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?

9) ભારતમાં ટેલિગ્રામ (તાર) સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ

10) ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને 'અનુસૂચિત વિસ્તાર' તરીકે ઘોષિત કરવાના માપદંડ. કયા છે?

I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ
III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા
IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.

11) "રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારોએ ભારતીય બંધારણમાં દગો છે" આ વાક્ય કોણે કીધુ હતું?
12) ભારતીય બંધારણનો અનુચ્છેદ 17…………... સાથે સંકળાયેલ છે.
13) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે?
14) જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
15) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up