વિજ્ઞાન & ટેકનોલોજી ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મકરસંક્રાંતિ નો અર્થ શૂ છે ?
2) પીસમ સેટીવમ નામક છોડની જાતિ પર કોણે કાર્ય કરેલું છે ?

3) પાટણવાડી જાતિના ઘેટાઓ કયા રાજ્યમાં જોવા મળે છે ?

4) પરમાણ્વીય દળનો એકમ શું છે ?

5) આમાથી કયો સજીવ એકકોષી નથી ?
6) દ્રવ્યનુ ઊર્જામા રુપાંતર થઈ શકે છે. આ સિધાંતનુ પ્રતિપાદન કોણે કર્યુ ?
7) મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ?

8) કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે ?

9) LPG માં મુખ્યત્વે વધુ પ્રમાણમાં ક્યો વાયુ હોય છે ?

10) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા ?

11) ક્યા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે ?

12) તાજેતર મા કયા સ્થળે પડેલા 15 પાઉંન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનુ મનાય છે ?
13) સળગવાની ક્રિયા ફક્ત ક્યા વાયુની હાજરીમાં જ થઈ શકે છે ?

14) નાશપ્રાયઃ વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે ?

15) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up