ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ - 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?
2) શેરશાહે ‘પુરાણો કિલ્લો' નામે બંધાવેલ ઈમારતના અવશેષો કયા શહેરમાં જોવા મળે છે ?

3) કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા?
4) નીચે પૈકીની એક ટોળકી પ્રવાસીઓના ગળે રૂમાલ લપેટીને હત્યા કરતી.

5) રઝિયા બેગમ દિલ્હીની સુલતાના બની તે પહેલાં દિલ્હીના ગાદી ઉપર બેઠેલા સુલતાન કોણ હતા ?

6) કલકત્તામાં મોહંમદન લિટરરી સોસાયટી' ના સ્થાપક નીચે પૈકીના એક હતા.

7) મોહેં-જો-દડો કઈ નદીના કિનારે વિકસેલું હતું ?

8) નીચેનામાંથી કયા પ્રદેશ ઉપરના આક્રમણથી મૌર્ય સમ્રાટ અશોક હૃદયપરિવર્તન થયું ?

9) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી?
10) ‘ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?

11) ઇતિહાસકારોના જણાવવા મુજબ મહંમદ ગઝનીનો ભારત ઉપર આક્રમણ કરવા પાછળનો ઉદ્દેશ કર્યો હતો ?

12) ગુજરાતમાં નીચે પૈકી કયા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?

13) દેશની સર્વોચ્ચ અદાલતનું મુખ્ય મથક

14) સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા?
15) મહમૂદ ગઝનીના પિતાનું નામ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up