કરંટ અફેર્સ ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના રક્ષામંત્રી દ્વારા રાલેંગનાઓ ‘બોબ ’ ખાથિંગ મ્યુઝિયમ ઓફ વોલરનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું હતું. ?
2) તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફલોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે ?
3) રાજસ્થાન પછી કયા ભારતીય રાજ્યએ ખાસ કરીને ગીગ વર્કર્સ માટે કાયદો ઘડ્યો છે?
4) નીચેનામાંથી જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટી, નવી દિલ્હીનાં મહિલા Vice Chancellor કોણ બન્યા ?
5) માર્ચ 2024માં કોના દ્વારા લખાયેલ પુસ્તક “From a Car Shed to the Corner Room and Beyond” કોણે લખ્યું છે ?
6) તાજેતરમાં 'Report on Curreny and Finance (RCF) 2023-24 હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. આ અહેવાલ RBIનું વાર્ષિક પ્રકાશન છે.
2. આ અહેવાલ અનુસાર ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા 2026 સુધીમાં દેશના GDPના 20% જેટલી થવાનો અંદાજ છે, જે વર્તમાન 10% છે.
3. આ અહેવાલ અનુસાર ભારતમાં ઈન્ટરનેટ પેનિટ્રેશન 2023માં 35% હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

7) તાજેતરમાં યોજાયેલા ઓલિમ્પિક કમિટી(IOC)ના 142માં સત્રમાં IOC સભ્ય 'ઈન્ટરનેશનલ તરીકે કોને સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે ?
8) ત્રિપુરા રાજ્યના પ્રસિદ્ધ તહેવાર “ખર્ચી પૂજા” માં નીચેનામાંથી કેટલા દેવતાઓની પૂજા કરવામાં આવે છે?
9) તાજેતરમાં સમાચારમાં રહેલ SEHER પ્રોગ્રામનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
10) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ” અથવા “આંતરરાષ્ટ્રીય મહામારીની તૈયારીનો દિવસ' કયા દિવસે ઉજવવામાં આવે છે?
11) તાજેતરમાં નીચેનામાંથી હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની છે?
12) PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન માટે ધિરાણ પૂરું પાડવા માટે કઈ બેંકએ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરી છે?
13) નીચેનામાંથી કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે ?
14) ભારતમાં કોનો જન્મદિન 29 જૂન “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ' તરીકે ઉજવાય છે?
15) નીચેનામાંથી ક્યાં દિવસે " વિશ્વ મેલેરીયા દિવ" મનાવવામાં આવે છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up