ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા?
2) માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજયમાં આવેલી છે?

3) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage System) બંગાળના અખાતમાં આવેલી છે?

4) ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે ક્યો છે ?

5) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
6) નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે ?

7) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત ક્યું સ્થાન ધરાવે છે ?

8) સૌથી ઉચ્ચ કોટિનું લોખંડ ક્યું છે ?

9) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

10) ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર ક્યા જિલ્લામાં આવેલો છે ?

11) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone)માં આવે છે ?

12) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ?

13) રાસાયણિક ખાતરોના ઉદાહરણ આપો.

14) દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક “કયાલ” છે, તે રાજય કયું?

15) મસર (ઈજીપ્ત)ની સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસિત થઈ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up