ગુજરાત અને ભારતનો સાં.વારસો ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વડોદરામાં ઈ.સ.1890 માં “કલાભવન” ની સ્થાપના નિન્મદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી?

2) ગુજરાતની કઈ નદીને કુંવારીકા નદી તરીખે ઓળખવામાં આવે છે?
3) મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા ક્યા સ્થળે જોવા મળે છે?

4) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ?

1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા

5) ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

6) નાલંદા વિદ્યાપીઠમાં કોણ ચૌદ ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈનતીર્થ પણ બન્યું હતું ?

7) ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ?

8) ક્યા નૃત્યમાં સીદી લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે ?

9) તેલિયુ, દુધીયુ અને છાસીયુ તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે?
10) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડોનો વિશાળ શબ્દ્કોષ 'ભગવદગોમંડલ' ક્યાં વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?
11) દામોદર કુંડ ક્યા આવેલો છે?
12) ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ ક્યા લોકો હતા ?

13) ક્યા ચીની પ્રવાસીએ નોંધ્યું કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી ?

14) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો 'માધવરાયનો મેળો' એ...........??
15) નીચે પૈકી ક્યું વાદ્ય તંતુવાદ્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up