જનરલ નોલેજ ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં …………... મા ક્રમે છે.
2) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

3) ઈ.સ.1887 થી ઈ.સ. 1926 દરમ્યાન જાહેર વહીવટમાં કઈ કઈ સંસ્થાઓ વચ્ચે ‘દ્વંદ્વે’ રચાયેલ ?

4) ગ્રામ પંચાયતની પાણી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

5) ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં સરપંચની અનામત અંગેની જોગવાઈમાં ફેરફાર કરતું જાહેરનામુ કયારે બહાર પાડવામાં આવ્યું ?

6) 1950ના દાયકામાં અમેરીકાના નૌકાદળે પ્રોજેકટ મૅનેજમેન્ટની કઈ પ્રદ્ધતિ વિકસાવી ?

7) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં છે ?

8) રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ ‘‘ગણમાન્ય ભારતવિદ” પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે?

9) ડેપ્રીસીયેશન (ઘસારો)નો અર્થ શું થાય છે ?
10) દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ?

11) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

12) ફુગાવા દરમિયાન બેંક રે............. જોઈએ.

13) ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની મુદ્દત કેટલી હોય છે ?

14) વહીવટી નીતિનિયમોના અમલ માટેનું આવશ્યક તત્વ કયું છે ?

15) ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up