ડેટા ઈન્ટરપ્રીટેન્શન & ક્વોટીટ્યુડ એપ્ટીટ્યુડ ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ’CINEMATOGRAPHY’ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ બનાવી શકાય?

2) "પાનું, પ્રકરણ, પુસ્તક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
3) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.
4) 3285 માં 2 ની સ્થાનકિંમત અને 5 ની સ્થાનકિંમતનો તફાવત કેટલો થાય ?
5) 182 : ....?..... : 210 : 380
6) મહેશાની 4 વર્ષ પહેલાની ઉમર X વર્ષ પછી તેની ઉમર કેટલી હશે?
7) પિતાની ઉંમર 40 વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતાં 18 વર્ષ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં 3 વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે?
8) પાંચ અંકની મોટામાં મોટી પુર્ણવર્ગ સંખ્યા કઈ?
9) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 8, 10, 14, 18,…….., 34, 50, 66

10) 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે?
11) X, Y, Z અને W ચાર સુટકેસ છે. X નું વજન Y કરતાં 6 kg વધારે છે. Y નું વજન Z કરતાં 3 kg વધારે છે. Z નું વજન W કરતાં 4 kg ઓછું છે. સૌથી વધારે વજન અને સૌથી ઓછું વજન ધરાવતી સુટકેસના વજનનો તફાવત શોધો.
12) 10101 ને 17 વડે ગુણતા ગુણાકાર કેટલો મળે ?
13) શિયાળ : લુચ્ચું :: સસલું : ........

14) નીચે આપેલ ગોઠવણીમાં જમણે છેડેથી બાવીસમાં સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણેથી નવમાં સ્થાન પર કયો મૂળાક્ષર છે ?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

15) ’PERFECTION’ માં દરેક સ્વરને તેના પછીના ક્રમમાં આવતા અક્ષર વડે તથા દરેક વ્યંજનને તેની પહેલાં આવતા અક્ષર વડે બદલવામાં આવે તો નવો બનતા શબ્દમાં કેટલાં સ્વર હોય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up