ભારતનું બંધારણ અને રાજનીતિ ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?

2) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે?
3) કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

4) વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે?
5) નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો.
6) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?

7) સરકારના કેટલા પ્રકાર છે ?

8) બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોને વહેંચેંલા છે?
9) નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષને દૂર કરવા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડે ?

10) નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે?

1.કેન્દ્રીય તપાસ બ્યૂરો (Central Bureau of Investigation)
2. પોસ્ટ અને ટેલીગ્રાફ
3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી
4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા સાચો ઉત્તર કોડ પસંદ કરો.

11) આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ટોચ સંસ્થા કઈ છે ?

12) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ?

13) પંચાયતની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે ?

14) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

15) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up