વિજ્ઞાન & ટેકનોલોજી ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુપર સોનિક એટલે શું ?
2) કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કોણ કરે છે ?

3) આલમાં આવર્ત કોષ્ટકના કેટલા તત્ત્વો આપણા માટે જાણીતા છે ?

4) એસિડ અને બેઈઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું ઉત્પન્ન થાય છે ?

5) જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ક્યા રંગોનું પરાવર્તન થાય છે ?

6) બધાં એસીડમાં ક્યુ તત્ત્વ હોય જ છે ?

7) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ?

8) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા........પદ્ધતિનો ઉપયોગ થાય છે?

9) માણસોમાં ‘ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્ત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

10) ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ કોણે કરી હતી ?

11) સપ્રમાણ અચળાંક (G)ના મૂલ્યની શોધ કોણે કરી હતી ?

12) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવાની પધ્ધતિને શું કહેવાય છે?

13) ફ્યુઝનો તાર બનાવવામા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?
14) શરીરમાં અસ્થિ કોષો શેના બનેલા હોય છે ?

15) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો.

1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up