ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુરુ નાનકનો જન્મ ક્યા ગામે થયો હતો ?

2) યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો ?

3) મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.

વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સિતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

4) બંકિમચંદ્રનું ‘વંદેમાતરમ' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

5) નીચે પૈકીના એક ગવર્નર જનરલે ભારતમાં 19મી સદીમાં જન્મેલ રાષ્ટ્રવાદને પોષણ આપ્યું.

6) કોલકાતામાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું ?

7) જહાંગીરે ન્યાયના ઘંટ માટે તૈયાર કરાવેલ સાંકળ કઈ ધાતુની હતી ?

8) રામચિરતમાનસના લેખક કોણ છે?

9) પ્રતિહાર રાજ્યની સ્થાપના ભારતના નીચે પૈકીના કયા પ્રદેશમાં થઈ હતી ?

10) કયા મુઘલ બાદશાહના સમયને ‘મુઘલ ઇતિહાસનો સુવર્ણયુગ’ કહે છે ?

11) દેલવાડાનાં દેરાંની બહારના ભાગમાં આવેલાં બે ગોખલા કોના નામે ઓળખાય છે?
12) બિશનદાસ નામે ચિત્રકાર નીચેનામાંથી કયા મુઘલ બાદશાહના દરબારનો સુપ્રસિદ્ધ ચિત્રકાર હતો ?

13) 1884 માં મહારાષ્ટ્રમાં સત્યશોધક સમાજ' નામની સંસ્થાની સ્થાપના કરનાર પ્રખર સમાજસુધારક નીચે પૈકીના એક હતા.

14) મુઘલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતો ?

15) ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળમાર્ગે થતો આ માર્ગને કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું સ્થળ કર્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up