વિજ્ઞાન & ટેકનોલોજી ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામા આવે છે ?

2) ક્યો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે?

3) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણ રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે ?

4) કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કોણ કરે છે ?

5) જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક કયાં જાય છે ?

6) પ્રોટીનના પાચન માટે ક્યો ઉત્સેચક જવાબદાર છે ?

7) વનસ્પતિમાં ‘સ્વપરાગનયન’ એટલે શું ?

8) તરંગ દ્વારા માધ્યમની ઘનતા અથવા દબાણના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને શું કહે છે ?

9) ચામાચીડિયા (Bats) અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ઉત્સર્જિત (emit) કરે છે.

10) ‘ધ ક્યોટો પ્રોટોકોલ' કરાર શેની સાથે સંકળાયેલ છે ?

11) ઉભયજીવી પ્રાણીઓ કે સરિસૃપ જેવા પ્રાણીઓમાં કેટલા ખંડીય હૃદય હોય છે ?

12) શરીરમાં અસ્થિ કોષો શેના બનેલા હોય છે ?

13) બાખરવાલ જાતિના ઘેટા કયા રાજ્યમાં જોવા મળે છે ?

14) મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર ક્યું છે ?

15) ગુરુદૃષ્ટિની ખામી બીજા ક્યા નામે ઓળખાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up