કરંટ અફેર્સ ટેસ્ટ - 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ભારતમાં કયા દિવસે ‘ઑડિટ દિવસ’નું આયોજન કરવામાં આવે છે ?
2) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ જૈવવિવિધતા દિવસ" તરીકે મનાવવામાં આવે છે?
3) યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા દર વર્ષે કયા દિવસે “આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
4) નીચેનામાંથી કયો દેશ આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે “માઈન્ડફૂલનેસ સિટી’ વિકસાવી રહ્યો છે?
5) તાજેતરમાં સમાચારમાં રહેલ 'રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય” કયા રાજ્યમાં સ્થિત છે?
6) નીચેનામાંથી “વિશ્વ રક્તદાન દિવસ' અથવા તો “વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
7) તાજેતરમાં નીચેનામાંથી ભારત દેશે કેટલામી વખત ‘મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી’ જીતી છે?
8) તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઈબ્રિડ રોકેટ 'RHUMI-1' લોન્ચ કર્યું છે?
9) તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન રાષ્ટ્રીય પરીસંવાદ "એકસરાઈઝ AIKYL" ક્યાં યોજાયો હતો.
10) નીચેનામાંથી નીચેના પૈકી કયા દિવસે “પરિવહન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?
11) નીચેનામાંથી “વિશ્વ કાર મુક્ત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
12) તાજેતરમાં નીચેનામાંથી “માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2024'ની થીમ શું છે ?
13) તાજેતરમાં કયા દેશે 2024-25 માટે એશિયન ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ સેન્ટર (ADPC)ની અધ્યક્ષતા સંભાળી છે ?
14) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં સ્ટીલ્થ ગાઈડેડ ફ્રિગેટ INS તુશિલને રશિયાના કલિનિનગ્રાદમાં યંતર શિપયાર્ડમાંથી ભારતીય નૌસેનામાં સામેલ કર્યું.
2. INS તુશિલનું નિર્માણ રશિયા દ્વારા કરવામાં આવ્યું છે.
3. INS તુશિલ એડવાન્સ્ડ ક્રિવાક શ્રેણીનું સાતમું જહાજ છે.

15) લોથલ સભ્યતા અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી રીતે જોડાયેલી નથી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up