ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

2) ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

3) ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

4) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. ફૂલસૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
2. સીરસ જેવેલ એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે.

5) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ચો. કિ.મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ..........% વિસ્તાર છે.

6) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂંકપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો ?

7) દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલ છે ?

8) વન્યજીવના રક્ષણ માટેના કાયદાઓ માટે મોટા ભાગના રાજ્યોમાં શેની રચના થયેલ છે ?

9) ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ (ICC) Indian Copper Complex દ્વારા ક્યાં પ્રસ્થાપિત કરાયો છે ?

10) સૂર્યના પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી ક્યો વાયુ બચાવે છે ?

11) યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત

12) 2011 વસતી ગણતરી મુજબ ભારતની વસતી ગીચતા કેટલી હતી?

13) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?

14) નર્મદા નદીએ ક્યા જળધોધની રચના કરી છે ?

15) બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ ક્યા નામે ઓળખાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up