ગુજરાત અને ભારતનો સાં.વારસો ટેસ્ટ - 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મોઢેરા કઈ નદી ઉપર આવેલું છે?
2) ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે ?

3) મુનસર તળાવ ક્યાં આવેલું છે ?

4) હડપ્પન સંસ્કૃતિનાં અવશેષો ગુજરાતનાં ક્યાં સ્થળેથી મળેલ છે?
5) હમ્પી ક્યા રાજ્યમાં આવેલું છે ?

6) દાંતીવાડા યોજના' ગુજરાતની કઈ નદી પર છે?
7) ગુજરાત કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે?
8) ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ ક્યું હતું ?

9) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિડિમ વગરે કયા સંગીત વાદ્યના પ્રાચીન નામો છે?
10) ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

11) તમાકુનાં ઉત્પાદનાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?
12) એલીસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યુ છે?
13) મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે ?

14) મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતનાં ક્યાં જિલ્લામાં લેવાય છે?
15) ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર બારમાસી નથી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up